Book Title: Jain Tattvashodhak Granth Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ (૮) ' , " પ્રસ્તાવના ” - ~ ~નથી. પ્રિયાબંધુઓ! જુએ કે, કેઈ જીવ મેહનીકર્મના ઉદયથી ચારિત્રથી ભ્રષ્ટ થશે, તો તે ફક્ત એક પિતાના આત્માને જ દુર્ગ તિનાં દ્વાર ખુલ્લા કરીને તેમાં પ્રવેશ કરશે પણ જે પુરુષે શ્ર દ્વાથી ભ્રષ્ટ થયા છે તે પોતે તો મિથ્યાત્વ રૂપ ઝેરને પાલે પીને બેઠા છે અને બીજા જે કઈ બાળા ભેળા ભવ્ય જીવ હોય, તેને પણ તે ખ્યાલ પાવાને તત્પર જ છે; અને તે પાઈને કર્મ રૂ૫ નિ શામાં ખૂબ ગરકાવ કરી દે છે કે, તેને ફરીથી સમિતિ રૂપ બોધિબીજ પામવું ઘણું જ મુશ્કેલ પડે. તેથી વિવેકીએ, આ મ નુષ્ય જન્મ દશ દષ્ટાંતે વારંવાર મળ ઘણો જ મુકેલ છે. તેમાં વળી જેનધર્મ, શાસ્ત્રનું શ્રવણ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા, પાંચ ઇંદ્રિ પરવડી, સદગુરુને જેગ, દીર્ધાયુ વિગેરેને યોગ મળવો દુર્લભ છે. હવે મનુષ્ય જન્મ પવિત્ર કરવા માટે આપણું જે પૂર્વાચા . થી કે જેમણે આપણું ઉપર ઘણું જ અનુગ્રહ કરી મિથ્યાત્વ રૂપ ઉવટવાટથી સમ્યકત્વ રૂપ ખમાર્ગે ચડાવવાને અને વળી પરોપકાર ને માટે, આ “જેનતત્ત્વધક નામનો ગ્રંથ મહા દયાના સાગર અને પંડિતમાં શિરમણી એવા મહપુરુષ શ્રી ત્રીકમદાસજી મહારાજ જેઓ મારવાડમાં થઈ ગયા છે. તેઓ બનાવીને આપણને બક્ષીશ કરી ગયા છે કે, જેનો લાભ આપણાથી ન લેવાય તેટલે થોડો જ છે. કારણ કે જેની અંદર દયા, દાન, પુન્ય, નીતિ, ત્યાગ, વૈરાગ, ઉત્સર્ગમાર્ગ, અપવાદમાર્ગ, નિશ્ચય, વ્યવહાર સ્વસમય સ્થાપન, પર સમય ઉથાપન વિગેરેને એ તે આબેહુબ ચિતાર આ એ છે કે, તે વાંચવાથી જિનેના માર્ગની ખરેખર શું ખૂબી છે? તે આપણું જાણવામાં આવ્યા શિવાય રહેશે જ નહીં, પણ તે ગ્રંથને વિષમ દષ્ટિથી નહી વાંચતાં સમદષ્ટિથી વાંચશે તેને અમૃત રસ રૂપ જરૂર થઈ પડવાથી તે ઉન્માર્ગ છોડી સડકને રસ્તે ચડયા શિવાય રહેશે જ નહી, આ પવિત્ર ગ્રંથને બનાવવાવાળા પંડિતોની પંક્તિમાં ગણાતા હતા, પણ તેમણે વિષમદષ્ટિથી આ ' થવા પોતાની મહત્તા વધારવા માટે અથવા વાદ વિવાદન માટે '' આ ગ્રંથ બનાવ્યો નથી, પણ ફક્ત એકાંત શાસ્ત્રના ન્યાયે પરે પકાર બુદ્ધિયે બનાવ્યું છે. માટે તે પુરુષના આપણે આભારીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 179