Book Title: Jain Tattvashodhak Granth Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ प्रस्तावना ' સુબંધુઓની પવિત્ર સેવામાં આજે ગુજારવામાં આવે છે કે, આપણને અનાદિ કાળથી ભવભ્રમણ રૂપ ચક્રમાં પર્યટન કર વાનું કારણ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની શ્રદ્ધા નહી આવ વાથી થયું છે. માટે દેવ ગુરુને ધર્મની બરાબર શુદ્ધ રીતે ઓળ , ખાણ કરવામાં ચૂકવું નહી. કેમ કે, મુખ્ય રીતિમાં શ્રદ્ધા શુદ્ધ , -અનુભાસના શુદ્ધ ૨, અનુપાળના શુદ્ધ ૩, વિનય શુદ્ધ૪, ભાવ શુદ્ધ પ, એ પાંચ પ્રકારની શુદ્ધિ કરવાથી જીવને જન્મ જરા ય રણની દુખ રૂપી અટવી લિધીને મેક્ષ રૂપનગરમાં નિર્વિધ્રપણે પહોચી શકવામાં વાર લાગશે નહીં. તે પાંચ શુદ્ધિ છે, તેમાં પણ શ્રદ્ધા શુદ્ધ તે મુખ્ય છે. તે માટે ગુરુગમથી શ્રદ્ધા શુદ્ધ કરવી એ આપણે મુખ્ય ધર્મ છે. કારણ કે, હાલ આ દુષમ પાં ચમા આરામાં જનધર્મમાં અનેક મત મતાંતરે વિસ્તાર પામ વાથી મતિ મૂઝાઈને છેવટના ભાગમાં શંકાદિક દોષ ઉત્પન્ન થ ' યાનો સંભવ થયા જેવું કેટલાકને થઈ પડે છે. માટે તે દાને નિર્ણય કરવા સારૂ વારંવાર જેની ગ્રંથે આગળ જે મહાપુરુષે - ઘણે પરિશ્રમ લઈને પરેપકાને માટે બનાવી ગયા છે, તે તેને લાભ પ્રમાદાદિકને વશ કરીને તથા પોતાના મતાભિમાને કરીને લઈ શકવાને અશક્ય થવાથી શંકા રૂપ અંકુર ઊગીને પ્રાયે ઉ સૂત્ર પ્રરૂપણરૂપ હોટું વૃક્ષ થઈને ધર્મથી ભ્રષ્ટ થવા રૂપ ફળ * પ્રાપ્ત થાય છે, અને તે પોતે તો તે હાલતને પહોચે છે. પણ બીજા ભવ્ય જીવોને પણ ઉન્માર્ગ રૂપ જાળમાં ફસાવીને દુષ્કૃત્ય રૂપ કાટે વીંધીને નરક નિગદ દુરગતિના દુ:ખ રૂપ સ્થાનકમાં હેડરોલી મૂકીને જન્મ જન્મની ખરાબી કરાવવામાં પાછો પગ - હઠાવતા નથી, તે બધાય પાપ કરતાં ઉસૂત્ર પ્રરૂપીને બીજાને અવળે રસ્તે ચડાવવા જેવું બીજું કાંઈ દુનિયામાં મોટું પાપ , .Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 179