Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક સ્થાન લીધું. અને જેએ તે જૈન સિધ્ધાંતાના પ્રેમ છે અને સમજ છે. તેના કાર મળતા રહયા. એ માટે તે સહકાર આપનારા શ્રી જૈન શાસનના પ્રાણ છે ! નિઃશંક છે. નહિંતર આ પત્ર ચાલી શકે નહિ.
જુદા જુદા કાર્યા કે પ્રસ`ગામાં દાન આપનારને તે તે લાભ મળે છે તેમ જૈન શાસનને સહકાર આપનારને જ્ઞાન પ્રચાર, ધમ શ્રધ્ધાની સ્થિરતા અને ધર્મના સિદ્ધાંતાના રક્ષણના મહાન લાભ મળે છે. અને તેથી વિઘ્ન કે અવજ્ઞાના પરિબળે વચ્ચે પણ શાસન જયવંતુ રહ્યું છે તે તેના શુભેચ્છકોને આભારી છે.
દર વર્ષે તેની યાજનામાં ૧૦૦-૫૦૦ વિગેરે લખાવવા તે કેટલાને પસંદ ન પડે અને તેથી અવજ્ઞા અનાદર, કૈ વિરોધ પણ કરે તેમ બને, છતાં શાસન રક્ષા માટે તે બધુ' સહન કરીને આ કાર્ય ચાલુ રહ્યું છે.
દર વર્ષે તે ચેજના ના કરવી પડે તે માટે કાયમી વિશેષાંક યાજ કરી અને તે પરમ પૂજય પરમ શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામગ્ર સૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજય હાલારદેશધારક પૂજય આચાર્યદેવ શ્રી વિજર અમૃત સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપાથી તથા પરમ પૂજય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અને માદનથી સફળતાના માર્ગે આગળ વધી છે. અને ભવિષ્યમાં તે પરિપૂર્ણ સફળતા પામશે એવી આશા ૨ખીએ છીએ
આ ચૈાજનામાં પૂજય આ, શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી અનેક ભાવિકાએ પાતાની જૈન ધર્માંની શ્રધ્ધાના બળે સારા પ્રયત્ન કરીને સહકાર અપાવ્યા છે. તે અમારે માટે ઘણા આનંદની વાત છે. તે સૌના અમે ઋણી છીએ અને તે સૌને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ.
ખાસ કરીને ભાઇશ્રી રતિલાલ દેવચ'ઇ ગુઢકા (લંડન) તેમણે પરિવાર સાથે સારો પ્રયત્ન કર્યો તે રીતે શ્રીમતી જયાબેન પ્રેમચ ંદ શાહ (લંડન) તેમણે પાતે ત્રીએ સાથે સારો પ્રયત્ન કર્યા શ્રીમતી કંચનબેન મોતીચંદ એસ. શાહએ પણ સુંદર પ્રયત્ન કર્યો છે શ્રી જૈન શાસનના તંત્રી ભાઇશ્રી પ્રેમચ'દ મેઘજી ગુઢકા (પરેલ-મુ`બઈ!! પણ તેવા જ પ્રયત્ન કરીને આ કાર્યને વેગ આપ્યા છે બીજા પણ ભાવિકોએ જે પ્રયત્ન કર્યા છે ભાઇશ્રી મુકુદભાઇ રમણલાલ શાહ (અમદાવાદ) ભાઇશ્રી અÀાકભાઇ પટવ (મલાડ) આદિએ પણ પ્રેરણા કરી છે ખીજા પણ ભાવિકોએ પ્રેરણા કરી છે તે ત્યાં ત્યાં લખી છે તે સૌને પણ આભાર માની તે સૌને ધન્યવાદ આપીએ છીએ અને વિમાં આ ચેાજનાનામાં જોડાવા યાગ્ય ભાવિકાને પ્રેરણા કરતા રહેશે તે આશા રાખીએ છીએ.
ex