Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 9
________________ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : g ૫ળ્યું. તે સાધુ આવી કહે છે-આવી વાત છે. ઝટ તે બંન્ને આવે છે. તે પછી શ્રી વિષ્ણુકુમાર મહામુનિ તે ચક્રવર્તીની સભામાં જાય છે ત્યારે આખી સભા ઉભી થાય છે માત્ર તે નમુચિ અકકડ થાંભલાની જેમ બેસી રહે છે. શ્રી વિષ્ણુકુમાર મહામુનિ ઘણા સમજાવે છે કે-‘તારા હાથમાં રાજ છે. રાજા પાંચમે લેાકપાલ છે, ચામાસામાં સાધુએ તય કયાં? છ ચે ખંડની ભૂમિ તારી છે.' છતાં તે નમુચિ કાંઇ જ સાંભળતા નથી, કહે છે કે–‘મારે કાંઇ સાંભળવું જ નથી. મારા રાજમાં સાધુ જોઇએ જ નહિ.' ત્યારે તે મહામુનિ કહે કે-‘મને જગ્યા આપીશ ? ના કહે ત્રણ ડગલા આપી.’ ત્યારે મહામુનિ વિચારે કે, આ પાપીને શિક્ષા કર્યા વિના ચાલે નહિ લાખ ચાનની કાયા બનાવી. ત્રણે લેકમાં હાહાકાર મચી ગયા. પગમાં પડી માફી માંગે છે પણ સાંભળે કોણ ? ધ્રુવીએ કાન પાસે ગીત શાંત પાડે છે. આ રીતે તેને શિક્ષા કરી ઠેકાણે પાડે છે. તત્કાલ પૂરતું અને જોત જોતામાં ચક્રવતી આવી કરી તેમને બધુ જ કરાય. પ્ર.- ભગવાનનું શાસન એકવીશ હજાર (૨૧૦૦૦) વર્ષ ચાલવાનુ` છે. શાસન જોખમમાં છે તે પાંચ પચાશ વર્ષોંની ચૈાજના તત્કાલ પૂરતી ન કહેવાય ? ઉ.- સાધુપણાંને શાલે નહિ તેવા ઉપદેશ ત્રણુકાળમાં ન વેચીને રા ન કરાય. કાલે જ મુસાભાઇની વાત કરેલી તેા તેના જેટલી પણ અક્કલ નથી ? અપાય. ઘર તમે અહી આવા છે. તે ધમ સમજવા આવા છે કે મશ્કરી કરવા આવે છે ? ધર્મ કરવા છે કે ચાલે તેમ ચાલવાદેવું છે. સાચા શ્રાવક બનવુ છે ને ? અમને પણુ સાધુ રહેવા દેવા છે ને ? અમે શાસ્ત્ર મુજબ જ વાત કરીએ અને તમે તેથી ઉલ્ટી વાત કરાવવા આવેા તે ન આવેા તા સારું. ટોળાં તે ટોળાં જ રહેવાના છે. અમારે ટાળાં વધારવા નથી. આ કાળમાં બધી વસ્તુને ઘટાડે છે તેમ સ ધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા પણ ઘટવાના છે. સાચાં તેા ઘેાડા જ રહેવાના છે સમજીને કાળજી રાખીને રહેવાનુ છે. એકલાં પડીએ તેને વાંધે નથી પણ ખાટાંમાં ભળતું નથી. વર્ષો પહેલાં સાધુ હતા જ નહિ. દશ-બાર સાધુ હતા તે પણ અમદાવાદ-ભાવનગર અને ખભાતમાં. તેવે સમયે એવા મજબૂત-શ્રદ્ધાસ'પન્ન શ્રાવકા હતા જેમને પોતાના ગામમાં જતિને પેસવા દ્વધા નથી. તે લેાકેા જ પર્યુષણા કરાવતા. આજે તમારે ઉપાશ્રય ઉઘાડા રાખવા જ સાધુને ખપ છે ને ? સાધુએ નહિ આવે તેા ઉપાશ્રય ભાડે અપાઈ જશે, ઘણે ઠેકાણે અપાઈ પણ ગયા. આવા સમય આવી રહ્યો છે કે સાધુએPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 886