Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 7
________________ { પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : ઉતારાદિ કાને પૂછીને પૂજારીને આપો છો ? મરજી મુજબ વહીવટ કરી સત્યાનાશ વાળ્યું.' શ્રાદ્ધવિધિ ગ્રંથ વાંચે તે ય આ ખૂલે. શાસ્ત્ર કહ્યું છે કે, આજ્ઞા મુજબ વહીવટ કરે તે શ્ર. તીર્થકર નામકર્મ બાંધે અને મરજી મુજબ વહીવટ કરે તે નરકે જાય. પણ તમે ખાઈબદેલા આ વાત જ ગાંઠતા નથી. અમે કહીએ કે “ચાલે” તે તમે રાજી છો. આ એક (સાધુ) ના પાડે છે, પુસ્તક બતાવે છે, તમે ચાલે તેમ કહે છે તે પુસ્તક બતાવ-તેમ પૂછવાની ય હામ છે? તમે ફાવતું માનનારા છો કે સાચું? આ બધાનું મૂળ એક જ છે કે હજી સુખ ખરાબ લાગ્યું નથી અને ધર્મ માટે દુ:ખ વેઠવું જ છે નથી. ધર્મ પણ “મજેથી” કર છે અને સુખ પણ મજેથી ભોગવવું છે. તેથી દુર્ગ- છે તિમાં જ જશે તેમ લાગે છે. તેથી બચાવવા તમને સમજાવીએ છીએ. જે ઉપદેશ આપવામાં અમે ઢીલા કરીએ, પિલ ચલાવીએ તો પાપ છે 8 અમને. તમને સમજાવવા છતાં ય તમે ન સમજે તો પાપ તમને. સાચું- 8 ખોટું સમજાવું છું તે પસંદ છે કે સાચું-ખે સમજાવતો મને બંધ છે 8 કરે છે? જો મને બંધ કરવો હોય રોકો હોય તે વ્યાખ્યાન બંધ કરી છે. છે દઉં. માટે સાચી ખોટી વાત સમજે. અમારે તમારો ધર્મ સમજે. અમે છે ચૂકીએ તો અમને રેકે. તમે ચૂકે તે તમને રેકીએ. તો આપણે જ મેળ જામે. તમે સમજતા થાવ. અમલ ન થાય તેનું દુઃખ પણ રહ્યા કરે તો કામ થાય. છે તમારે મરજી મુજબ જ કરવું છે કે શાસ્ત્ર મુજબ ? તમને સમજાવવા મહેનત ન કરીએ, સાચું-ખોટ ન સમજાવીએ તે અમે ગુનેગાર. સમજાવવા છતાં તમે ન સમજે તે તમે 8 છે ગુનેગાર. સાચું કહેવાની જેની તૈયારી ન હોય તેને સુધર્માસ્વામીની છે છે પાટ પર ન બેસવું, પાટને ન અભડાવવી. શાસ્ત્ર મુજબ સાચું-ખોટું કહે છે ૨ વાની તૈયારી હોય તેને જ બેસવું. પ્ર.- પરોપકાર બુદ્ધિથી ડું ગૌણ કરે તે વાંધે શું ? ઉ. ગૌણ શું કરે? પૈસા-કાદિની બાબતમાં ગૌણ કરાય. ધમની બાબ6 તમાં ન કરાય. સિદ્ધાંત ત્રિકાલાબાધિત જ હોય. શાસ્ત્રવિધ ઉપદેશ આપવાનું હું મન થાય તે લપસ્યા કહેવાઈએ. # તમે લકે કાંઈ ઈતિહાસ જાણતા નથી. જતિએના કાળમાં શાસનને ઘણું નુકશાન છું થયું છે. જાતિઓએ ઘણુને પતિત કર્યા. જાજમ ઉપર જ ચાલે, તે કહે તેવા જ સામૈયા { થવા જોઈએ, મરજી આવે તેમ વર્તતા. તેવા ટાઈમે જે પં. શ્રી સત્યવિજયજી મહારાજPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 886