Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सीमंधरजीरी पत्री* अन्वेषक-आचार्य महाराज श्री विजययतीन्द्रसरिजी हमारे पास एक शास्त्री-लिपी के दिव्य अक्षरों में लिखा हुआ गुटका है-जिसको विक्रम सं० १९२० आश्विनशुक्ला ८ के दिन अजमेर रहकर किसी यतिने लिखा है। उक्त पत्री उसीमें लिखित है। पाठकों के अवलोकनार्थ हम यहाँ उसको ज्यों की त्यों उद्धृत करते हैं। સ્વસ્તિ શ્રી મહાવિદેહ પુષ્કલાવતી વિરે પુંડરીકણું નગરી શુભસ્થાને પૂજ્ય આરાધ્યત્તમ પરમપૂજ્ય સકલ ગુણનિધાન અનેક ઉપમા વિરાજમાન ચતુવિધિ તીર્થકર્તા પાપમલાડલતમહર્તા સ્વયં બુદ્ધ પુરૂષોત્તમ લોકનાથ શિવ અગઢસાધક ધર્મદાતાર ભવ્યજીવાના તારક અનંત જ્ઞાન દર્શન ચારિત્ર તપના ધારણુહાર જ્ઞાન મેહ મિથ્યાત્વ દુર્મતીના ટાલણહાર પાખંડ પરમતના ગાલણહાર જ્ઞાનદશાના અજૂઆલણહાર પરમદાતાર પરમ દયાલ પરમકૃપાલ જગદાધાર જગદાણંદ જગનાહ જગપ્રિય જગગુરૂ દેવાધિદેવ અસુરસુર મુનિવરના નાયક મહદવાલ મહાસાર્થવાહ મહાનિર્ધામક પરમદેવ પરમગારડુ પરમોપકારક સંસારરૂપ સેતખાના–અંદીખાનાના કાટણહાર ચલીસ અતિશય-૩૫ વચનાતિશય સહિત સર્વદોષ રહિત અષ્ટમહાપ્રાતિહાર્યોપેત ૧૦૦૮ લક્ષણોપેત સર્વગુણસહિત ચાઠિ ઈંદ્રના પૂજ્ય ધર્મસી જીવરાજના ગરીબનિવાજ જગતજીવના વચ્છલ તરણતારણ અસરણસરણ અસંયમ મિથ્યાતિમિરહરણ જગત ભૂષણ રાજરત્યે શ્રી જિનરાજ સર્વજ્ઞ સર્વદશી સર્વજીવકૃપાલ કર્મશત્રુનિકંદક ધર્મચકી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી સીમંધરસ્વામી ચિરંજી. લિખતે દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર મધ્યખંડ જનદેશે દેહલપુરથી સેવક આજ્ઞાકારી કિકર રાંક કંગાલ દાસાનુદાસ ગુમાસ્તા છવારી વંદના કેડાર્કડવાર ઘણે ઘણે મારું અવધાર. સેવક ઉપરે સુનિરસું મહરસું ઘણું પાસું જોવસી. હું અવગુણો ભંડાર છું. રાજ અવગુણુ સામે ન જેવસીજી. મેટાની નિજર મેટી હુવે. નિજરનું નવનિધિ દેલત હવે. અપરંતુ સમાચાર એક પ્રછ, નગરને રાજધાનીને એહવે અમે વરતાણ . અને પ્રધાન, કુબુધજી પટેલ, કાજી દેસાઈ, ક્રોધજી કોટવાલ, માનજી વજીર, માજી ખીજમતદાર, ભેજી કાજી, મેહોજી ફેજદાર - આ “પત્રી –પત્રમાં ધાર્મિક-આત્મિક પરિભાષાના શબ્દો અને સાંસારિક પરિભાષાના શબ્દોને વ્યક્તિનું રૂપ આપીને આખું વર્ણન આપવામાં આવ્યું છે એટલે જ્યાં જ્યાં આવા શબ્દો આવે છે ત્યાં ત્યાં તેવો અર્થ જ કરવો જોઈએ, જેમકે ઘર્મસી જીવરાજ શબ્દથી ધર્મ અને જીવ–આત્મા અર્થ સમજવો. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52