________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ-૬ ]
પ્રાચીન જૈન મૂર્તિઓ
| [ ૨૦૭]
" The tentative reading of a portion of the first line is:--
Nama [h] Siddha (näm] Vajriganasa ..... upa [ri]-ka-arya-sangha-bravaka
નમ [ ] વિક્ર [ 5 ] ગિર... v [ 1 ] -ઝાર્કસંઘ-વા
આ લેખના શબ્દોનો અર્થ આ પ્રમાણે થાય છે –
“નમ:* નમસ્કાર થાઓ, “રાન નહી પણ ઉતા સિદ્ધોને “જિજાબ' વજીસ્વામીથી નીકળેલ ગણું, “સાર્થ ” સાધુઓને માટે પ્રાચીન સમયમાં વપરાતો શબ્દ, ‘સિંઘ’ સમુદાય, ‘મા ’ ગૃહસ્થ.
આ લેખને એકેએક શબ્દ જૈન પરિભાષાને છે. પહેલા બે શબ્દ તે જૈનોના “પરમેષ્ટિમંત્ર”ના પાંચ પદે પિકીનું બીજું પદ છે, જેનાથી આબાલવૃદ્ધ જેને પરિચિત છે અને “નમો સિક્રા” એ નામથી આ બીજું પદ (વસ્તુત: લેખના પ્રથમ બે શબ્દો ) આજે પણ જૈન સમાજમાં પ્રચલિત છે.
“ ના” વજસ્વામીથી વઈરિશાખા નીકાળ્યાનો ઉલ્લેખ જેનેને માન્ય કલ્પસૂત્ર જેવા પ્રાચીન ધાર્મિક ગ્રંથમાં કરેલ છે, જે આ પ્રમાણે છે – ____“ थेरेहिंतो अज्नवरेहितो गोयमसगुत्तेहिंतो इत्थ णं अज्जवइरी साहा निग्गया ।
અથત—“ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવથી આર્યવી શાખા નીકળી.”
“મા-g” આ શબ્દ સાધુઓના સમુદાયની હાજરીમાં આ મૂર્તિની સ્થાપના કરાવ્યાથી સાબિતી આપે છે.
“શ્રાવ” શ્રાવક શબ્દ તે આજે પણ પ્રચલિત છે જ. જેન ધર્માનુયાયીઓને આજે પણ “શ્રાવક” તરીકે જ ઓળખવામાં આવે છે.
પ્રસ્તુત ઉલ્લેખો પરથી તો તદ્દન દીવા જેવું સ્પષ્ટ જણાઈ આવે છે કે આ મૂર્તિ તે જૈન તીર્થકરની જ છે, પરંતુ શાસ્ત્રીજી કહે છે તેમ બૌદ્ધ મૂતિ નથી, કારણ કે લેખના જેટલા શબ્દો વાંચી શકાય છે, તે બધાય શબ્દ જૈનત્વના જ દ્યોતક છે.
વળી આ લેખમાં જે “જિન' શબ્દ વપરાએલે છે, તે આ મૃતિને સમય નક્કી કરવામાં પણ વધુ મદદગાર થઈ પડે તેમ છે. કારણ કે જૈન પરિભાષામાં “ના” શબ્દને અર્થ એક વાચના લેનાર સમુદાય એવો થાય છે. અને આ લેખના લેખકે મથુરાનાં કંકાલી ટીલામાં સ્થળે સ્થળે જેવી રીતે “રા' શબ્દનો ઉલ્લેખ કરેલો મળી આવે છે, તેવી રીતે આ મૂર્તિ જે વજી સ્વામીની શિષ્ય પરંપરામાંના કેઈ સમુ
For Private And Personal Use Only