Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫ વિજયકુમુદસૂરિજીએ મહુધાવાળા શેઠ શામળદાસને પેાતાનાં શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ શિવવિજયજી રાખવામાં આવ્યું. [૫] સાંગલપુરમાં પૂ. મુ. કાંતિવિજ્યજીએ એક ભાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ રત્નવિજયજી રાખ્યું. [૬] રીંદ્રગઢ ( મેવાડ ) માં માગસર સુદી ૧૩ પૂ.આ. વિજયલક્ષ્મણુસૂરિજીએ ઉમેટાવાળા ભાઈ ચીમનલાલને દીક્ષા આપી. દાક્ષિતનું નામ મુવિજ્યજી રાખીને તેમને મુ. કાર્તિવિજયજીના શિષ્ય બનાવ્યા. [૭] નાંકાડાજીમાં પોષ સુદ ૬ પૂ. પં. હિ'મતવિય ગણુએ વાદનવાડીના શા લંબચ' નેમચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ લક્ષ્મણવિજયજી રાખ્યું. [૮] ામનગરમાં પોષ સુદી ૧૧ મુ. ગૌતમસાગરજીએ શ્રી વીરપાળભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ વિવેકસાગરજી રાખીને તેમને મુ. તેમસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૯] ભૂતિ (મારવાડ)માં પૂ. આ. વિજ્યયતીન્દ્રસૂરિજીએ પાષ સુદી ૮ શ્રી ગુલાબચંદજી ખીમેસરીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ લાવણ્યવિજયજ રાખવામાં આવ્યું. (૧૦) સુરતમાં પાલ સુદી ૧૫ પૃ. આ. વિજયઅમૃતસૂરિજીએ ગોધરાના ભાઈ શકરલાલ જંગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ સૂર્યપ્રવિજયજી રાખીને તેમને મુ. રામવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા. (૧૧)મુ. પુણ્યવિજયજીએ ખેડામાં એક ભાતે દીક્ષા આપી. ધન્યાસપદ-ઊંઝામાં પેખ વદ ૧ પૃ. ૫. તિલકવિજયજીના શિષ્ય મુઃ શાંતિવિજયજીને સંન્યાસપદ આપવામાં આવ્યું, કાળધર્મ ----(૨) મુ. ૨ વિજ્યથી માગસર સુદિ ૧૪ પાલીતાણામાં કાળધમ પામ્યા. (૨) પૂ. આ. વિજયહ સૂરિજીના શિષ્ય મુ. સુમતિવિજયજી સમીમાં પોષ સુદ } કાળધર્મ પામ્યા. (૩) પૃ. ૫. કંચનવિજયજીના શિષ્ય મુ. ભદ્રંકરવિજયજી માગસર વદી ૧૪ પાલીતાણામાં કાળધર્મ પામ્યા. (૪) અચલગચ્છીય મુ. રવિચંદ્રજીના શિષ્ય મુ. ગુણ્યદ્રજી તા. ૭-૧૨-૩૯ ના કચ્છ ડુમરામાં કાળધર્મ પામ્યા. સંઘ(૧) આગરાથી તા. ૨૮-૧૧-૩૯ પૂ. મુ. વિજ્યજી આદિના ઉપદેશથી આગરાની બે હેંને તરફથી શ્રી શૌરીપુર તીથના સંધ કાઢવામાં આવ્યા હતા. (૨) લાધીથી પૂ. આ. વિજયલબ્ધિસૂરિજી આદિના ઉપદેશથી પોષ વદ 1 જેસલમેરા સધ નીકળ્યે. સ્વીકાર ૧ દીવાળી પર્વ અને આપણું કર્તવ્ય કતા-મુ. શ્રી કનવિજયજી. પ્રકાશકરોઃ લાલજી કેશવજી ચીનાઇ, 19 મનેારદાસ સ્પ્રિંટ. કાટ. મુંબઈ. ૨ આસ્તિકતાના આદર્શ---લેખક મુ. શ્રી ભદ્ર કરવિજયજી . પ્રકારીક-શ્રી વીરશાસન કાર્યાલય. રતનપોળ, અમદાવાદ, ભેટ. ૩ પ્રાચીન સજ્ઝાય તથા ષદ સંગ્રહ, વિભાગ પહેલા--પ્રકાશક, શ્રી વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાળાં, ગોપીપુરા, સુરત, મૂલ્ય બાર આના. ૪ સદ્ગુણાગી શ્રી પૂવિજયજી લેખ સંગ્રહ-ભાગ ૨. પ્રકાશક શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, ગેપાળ જીવન, પ્રિન્સેસ સ્પ્રિંટ, મુંબઈ. મૂલ્ય છે આનાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52