Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[૨૦] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દેહા મહાયુદ્ધ કરતા લગા, ધાવ ચોરાસી અંગ; કરી મલેખા ગાદલી, આવ્યા ધુલેવા સુરંગ. (૨૧) ગામ ધુલેવા વંસ ાલમે, ગુપ્ત રહે પ્રભુ ધરતી; ગાય એક કેડી બનીયનકી, આઈ વહાં ચરતી ચરતી.. (૨૨) સફેદ વામા ધારા સીરપર, સાંઝ સમય ફિર નહીં છે; રીસ કરી તવ ગોવાલણ પર, વાલણ થરથર ધ્રુજે. (૨૩) દુજે દિન ગોવાલન આયે, લો ભેદ કહ્યો બનીયનપે ; સેઠ આપ જબ નજરે દેખે, ચકીત ભયે હેતે મનમે. (૨૪) મધ્યરાત્રિ સુપન દીનો, રખભે નાથકી મુરત હે; બાર નીકા કરે લાપસી, ભીતર મુરત પુરત હૈ. (૨૫) નવ દિનમાં સબ ઘાવ મીલેગે, મત કોઢ તુમ કમ દિનમે; કહે શેઠ તબ હુકમ પ્રમાણુ હે, સંઘ આપ સબ છ દિનમે. (૨૬) કંઇ ઉપવાસી કંઈ વ્રતધારી, કંઈ અડવાણે પાય ચલે, કંઈ બહુ દુ:કર બાધા રખકર, પ્રભુજી કે દર્સન મીલે. (૨૭) જબર જસ્તરો દિવસ સાતમે, લાપસી બાહર તનુ કનો; અંસ અંસભર વરણું રહા હે, સંધ મલી દર્સન કીન. (૨૮) ફિર સુપનમે દ્રવ્ય બતાય, સંગ મલી દેવલ કને; મધ બીરાજે રીપભ તખ્તપર, કલજીગમે એ જસ લી. (ર૯) ગામ ધુલેવા કરતી સુનકર, દેસ દેસ નૃપ આવત હે; કેસરમાં ગરકાવ રહત છે, કેસરીયા નાથે કહાવત છે. (૩૦) ધલવટ જલવટ વાટ ઘાટમેં, રણ વેરાનમે દુઃખ હરે; એક યાન જે સાહીબ સમ, અખચ ખજાનો તેહ ભરે. (૩૧) ધી ધીમપ ધપમંદ તાલ, પખાજત બાજત હે; અગડદમ [૪] , ધંધે નેબત બાજત હે. (૩૨) સંવત અઢાર પચાસ વરસે, ફાગણ શ્રી તેરસ દીવસે મંગલ કે દિન દીપવિજય કે, દર્સન પરસન ભયે ઉલ્લશે. (૩૩) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52