________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૫-૬] શ્રી. કેસરીયાજી તીર્થ સ્તવન [૨૦૧]
એ દુ:ખ મુજસે સહ જાત નહીં, આદિનાથ જિન રખવાળા; કરૂણું કરકે રેગ નિવારે,' ગુણ થીયે જગ પ્રતિપાલા. (૧૨) આપ પ્રસન હેયે ફલ બીજેરા, હાથ તણે કુલ નવ દીને; મયણા તબ ઉલ્લાસ ભઈ જબ, મનમાન્ય કારજ કીને. (૧૩) નવ દીવસ —વણ તનુ ફરસે, કુષ્ઠ રોગ સબ નાસત છે; કામદેવ એર અમર સમવડ, નૃપ શ્રીપાળ હાવત છે. (૧૪) યા કીરત પ્રભુ તાહરી ભુતલ, પ્રગટ પ્રબેલ છે જસ સહેરો; આસો ચૈત્ર માસમે મહિમા, દેસ દેસાંતર પ્રભુ તેરે. (૧૫) ફરી વાગડ ૨ દેસ વડેદર નગરમેં, જગત પ્રભુ કરૂણું કીની; કિતને વરસ લગે મહીપાલ માહે, અવિચલ ભુતલ રીધ દીની. (૧૬) દીલીપતિ તુરકાન ભર્યા જબ, બાદશાહ લડને આયે; પુન ભુત પત્થરકી મુરત, જડા મુલશે ઉખડા. (૧૭) બેત દિન લગે કીધી લડાઈ કઈ યું વાચા બોલે; દેવ હિંદુકે બડા જાગતો, યું કરકે ફિર ફિર ડોલે. (૧૮) સુણે બાત કાછ મુલ્લા તુમ, એક બાતસે ખસે; ૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહાવે, ગેવધશે એ નાગે. (૧૯) ગોવધ કરને લગા જબ નજરે, દેખ સકે કહ્યું પ્રતિપાલા;
કરણુ યુદ્ધ જબ ભયે મહાબલ, સસ્ત્ર ઝડેઝડ વિકરાલા. (૨૦) ૨. આ કડીમાં જે વાગડદેશને ઉલ્લેખ છે તે કચ્છમાંના વાગડ દેશનો નહિ, પણ માળવામાંના વાગડદેશનો સમજો, જે અત્યારે ઈડર રાજ્યની સમીપવર્તી ડુંગરપુર રાજય કહેવાય છે. આ રાજ્યમાં વડદનગર વિદ્યમાન છે.
' ૩. મંત્રીશ્વર પેથડકુમારે જૈનધર્મની પ્રભાવના માટે જુદા જુદા સ્થળે મળીને કુલ ૮૪ જિનપ્રાસાદ કરાવ્યાનો ઉલ્લેખ છે; તેમાં વટપદ્રમાં પણ એક જિનપ્રસાદ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. આ વટપદ્ર તે માલવા દેશના વાગડમાંનું આ વડેદ ગામ જ સ આ મંદિર વિ. સં. ૧૯૨૦ની આસપાસ બન્યુ હોવું જોઈએ. અલ્લાઉદ્દીન ખીલજીના નાના ભાઈ ઉલ્લેખાને ગુજરાત અને મેવાડ ઉપર ચડાઈ કરી તે વખતે તેના લશ્કરે આ મંદિરને પણ નાશ કર્યો હોવો જોઈએ. અત્યારે ત્યાં મંદિરના ખંડેરે જેવામાં આવે છે. આ ગામમાં અત્યારે પણ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે અને તેને વહીવટ વેતાંબર જેનો કરે છે.
આ રસ્તાન ઉપરથી એમ લાગે છે કે શ્રી કેસરિયાજીની પ્રતિમા પહેલાં વડાદ ગામમાં હતી અને મંદિરને નાશ થયા પછી એ પ્રતિમાજી ત્યાંથી અત્યારે છે તે સ્થળે લાવવામાં આવ્યાં હતાં.
For Private And Personal Use Only