________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[૨૦] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ દેહા મહાયુદ્ધ કરતા લગા, ધાવ ચોરાસી અંગ;
કરી મલેખા ગાદલી, આવ્યા ધુલેવા સુરંગ. (૨૧) ગામ ધુલેવા વંસ ાલમે, ગુપ્ત રહે પ્રભુ ધરતી; ગાય એક કેડી બનીયનકી, આઈ વહાં ચરતી ચરતી.. (૨૨) સફેદ વામા ધારા સીરપર, સાંઝ સમય ફિર નહીં છે; રીસ કરી તવ ગોવાલણ પર, વાલણ થરથર ધ્રુજે. (૨૩) દુજે દિન ગોવાલન આયે, લો ભેદ કહ્યો બનીયનપે ; સેઠ આપ જબ નજરે દેખે, ચકીત ભયે હેતે મનમે. (૨૪) મધ્યરાત્રિ સુપન દીનો, રખભે નાથકી મુરત હે; બાર નીકા કરે લાપસી, ભીતર મુરત પુરત હૈ. (૨૫) નવ દિનમાં સબ ઘાવ મીલેગે, મત કોઢ તુમ કમ દિનમે; કહે શેઠ તબ હુકમ પ્રમાણુ હે, સંઘ આપ સબ છ દિનમે. (૨૬) કંઇ ઉપવાસી કંઈ વ્રતધારી, કંઈ અડવાણે પાય ચલે, કંઈ બહુ દુ:કર બાધા રખકર, પ્રભુજી કે દર્સન મીલે. (૨૭) જબર જસ્તરો દિવસ સાતમે, લાપસી બાહર તનુ કનો; અંસ અંસભર વરણું રહા હે, સંધ મલી દર્સન કીન. (૨૮) ફિર સુપનમે દ્રવ્ય બતાય, સંગ મલી દેવલ કને; મધ બીરાજે રીપભ તખ્તપર, કલજીગમે એ જસ લી. (ર૯) ગામ ધુલેવા કરતી સુનકર, દેસ દેસ નૃપ આવત હે; કેસરમાં ગરકાવ રહત છે, કેસરીયા નાથે કહાવત છે. (૩૦) ધલવટ જલવટ વાટ ઘાટમેં, રણ વેરાનમે દુઃખ હરે; એક યાન જે સાહીબ સમ, અખચ ખજાનો તેહ ભરે. (૩૧) ધી ધીમપ ધપમંદ તાલ, પખાજત બાજત હે; અગડદમ [૪]
, ધંધે નેબત બાજત હે. (૩૨) સંવત અઢાર પચાસ વરસે, ફાગણ શ્રી તેરસ દીવસે મંગલ કે દિન દીપવિજય કે, દર્સન પરસન ભયે ઉલ્લશે. (૩૩)
For Private And Personal Use Only