Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૧૮૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ આ સંબંધમાં સ્વયં કવિ પાઈલેછીનામમાલા”માં જણાવે છે – શકૉ બદલftg “ી સામયિકના” (કાર્ચ નિકટમfમળ્યા: “કુર' નામધારા ) ‘શીકામjarfજા મહાકવિ ધનપાલે આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવી શ્રી મહેન્દ્ર િહસ્તે શ્રી આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરાવી અને તે ભગવંતની સમક્ષ બેસીને “શ્રી ઋષભપંચાશિકા” (“= ” ઇત્યાદિ પ્રાકૃત ગ્રંથ બનાવ્યો. તેમાં શ્રી આદિનાથ ભગવતની સ્તુતિ હોવાથી ગ્રંથનું નામ “ભપંચાશિકા” રાખેલ છે. રચના ઘણી જ અભુત છે. અર્થગાંભીર્ય પણ ઘણું છે. આ કૃતિ માટે કહેવાય છે કે-એક સમયે કુમારપાલ ભૂપાલ સાથે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, શ્રી સિદ્ધાચલની યાત્રાર્થે પધાર્યા, ત્યાં કુમારપાલે કઈ રસાલંકાર યુકત સ્તુતિ કરવા સુરીશ્વરજીને વિનંતી કરતાં, શ્રી ઋષભદેવની સ્તુતિ આ ધનપાલકૃત ‘ઋષભ-પંચાશિકા' વડે હેમચંદ્રસુરીશ્વરજીએ કરી. સ્તુતિ પૂર્ણ થતાં કુમારપાલે પ્રશ્ન કર્યો “આપ શ્રાવકની બનાવેલી સ્તુતિ કેમ બોલે છે ?” ત્યારે હેમચંદ્રસૂરીજીએ કુમારપાલને પાઈઅલી નામમાળા-મંગલાચરણ પરથી પંડિત બહેચરદાસનું અનુમાન છે કે જેનધર્મ સ્વીકાર્યા પહેલાં કવિએ આ ગ્રંથ બનાવ્યા હોય એમ ગણવામાં આવે છે. પ્રાકૃત શબ્દને કાષ છે. પ્રથમ ગહર્નમેન્ટ તરફથી અપાયા હતા. હાલ ભાષાન્તર અને સૂચિપત્ર રહિત બી. બી. એન્ડ કંપની ભાવનગર, તરફથી બહાર પડેલ છે. –“તિલકમારી કથા સારાશમાંથી પૃ૦ ૩૮ ૧-ઋષભ પંચાશિકા-આ ગ્રંથ પચાસ ગાથા પ્રમાણને પ્રાકૃત ભાષામાં છે. તેમાં ઋષભદેવ પ્રભુના ચરિત્રને અંગે અભુત ગુણાની સ્તુતિ છે. અર્થગાંભીર્યની બાબતમાં તે પૂછવું જ શું? છાયા સહિત નિર્ણય સાગર પ્રેસ તરફથી કાવ્યમાળા સંયમ ગુચ્છમાં છપાયેલ છે અને નાની અવસૂરિ તેમ જ ગુજરાતી ભાષાંતર સહિત જનધર્મ પ્રસારક સભા તરફથી પણ બહાર પડેલ છે.--“તિલકમજરી કથા સારાંશમાંથી પૃ. ૩૮ પ્રાકૃતમાં પ૦ ગાથામાં ત્રષભદેવની સ્તુતિ રચી છે કે જે ઋષભપચારિકા (૨૧) કહેવાય છે, [ ૨૧૭. ઋષભ પંચાશિકા ( પી. ૨, ૮૫–૯૨) પર પાદલિપ્તસૂરિકત તરંગલોલાને સંક્ષેપ કરનાર હારિજગછના વીરભદ્રના શિષ્ય નેમિચ ટીકા કરી હતી (ક. વડા. ) ]. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૬ ટીંપણમાંથી. ૨-આ સંબંધમાં પ્રભાવક ચરિત્રકાર પાંચસે ગાથાનું જણાવે છે અને તેના ભાષાંતરકાર મુનિશ્રી કલ્યાણવિજયજી પણ તે તે પ્રમાણે જણાવે છે. પ્રભાવક ચરિત્રકાર" सर्वज्ञपुरतस्तत्रोपविश्य स्तुतिमादधे" जय जंतुकप्पेत्यादि गाथापंचशतामिमाम्" ભાષાંતરકાર—ધનપાલ પંડિત સાત ક્ષેત્રોમાં પિતાનું ધન વાપરવા લાગ્યા. તેમાં પણ સંસાર થકી પાર ઉતારવાના કારણરૂપ વેત્ય પ્રથમ ગણવામાં આવેલ છે. એમ ધારી તે શ્રી આદિનાથ પ્રભુનું ચિત્ય કરાવ્યું. ત્યાં શ્રી. મહેન્દ્રરિના હાથે જિનબિંબની તે પ્રતિષ્ઠા કરાવી પછી તેણે ભગવતની સમક્ષ બેસીને ‘નવ તુeg' ઇત્યાદિ પાંચ ગાથાની સ્તુતિ બનાવી. -- શ્રી. પ્રભાવક ચરિત્ર ભાષાનેર પ૦ ૨૨૯-૨૨૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52