Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અંક પ-૬] રત્નવાહુપુરકપ [ ૧૮૯]. એવા ભયંકર વનથી યુક્ત, ઠંડા, નિર્મળ અને અત્યંત ધવડે વહેતા પાણીનાં ઝરણએથી યુક્ત ઘર્ઘર નદવડે સુંદર રત્નવાહ નામનું નગર છે. તેમાં ઈક્વાકુ કુળમાં દીવા સમvt. દેદીપ્યમાન સુવર્ણના (વર્ણવાળા ) સુંદર શરીરની કાંતિવાળા, વજેથી યુક્ત પીસ્તાલીશ ધનુષ્યના ઊંચા શરીર પ્રમાણુવાળા, એવા પંદરમા તીર્થંકર (શ્રીધર્મનાથ પ્રભુ ) વિજય વિમાનથી અવતરી (વી) શ્રી ભાનુ રાજાના ઘરમાં સુત્રતાદેવીની કુક્ષિમાં પુત્રપણે અવતો. અનુક્રમે ગુરુએ આપેલા ધર્મ (નાથ) નામવાળાએ (પુ) જન્મ, નિઝમ, (દીક્ષા) અને કેવળજ્ઞાન વગેરે (ચાર કલ્યાણ) ત્યાં જ (રત્નવાહપુરમાં જ ) પ્રાપ્ત કર્યો અને સમેતશિખર (પર્વતના) શિખર પર નિર્વાણ--પાંચમાં નિર્વાણ--કલ્યાણકને પામ્યા. તે જ પુરમાં મનુષ્યની આંખને ઠંડક ઉત્પન્ન કરનાર શ્રી ધર્મનાથ (પ્રભુ) નું નાગકુમાર, દેવતા વડે અધિષ્ઠિત થયેલું મંદિર સમય જતાં બન્યું. 3. અત્યારે ઘોઘરા નદીના નામે ઓળખાય છે. અધ્યાપમાં “ગબ્ધ ઘરજ તરના વર્ષ મિટિત્તા-એમ જણાવેલું છે. તે વખતે તે દહ (મેટું સરોવર ) હશે; એમ જણાય છે. ૪. ઈ આર. ર૯ના ( બંગાળના ) ઇસરી સ્ટેશનથી પૂર્વમાં જ ૪ માઈલ પર મધુવન ગામ છે. આ મધુવનથી પગદંડીએ સમેતશિખર પહાડ પર ચડાય છે. આ પહાડ પાર્શ્વનાથ હીલ 'ના નામથી પ્રસિદ્ધ છે. આ આખો પહાડ પાલગંજના રાજ પાસેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ (શ્રીસંઘે ) વેચાણ રાખી લીધેલ છે. ચાના બગીચા અને વિશાળ જંગલ તેમજ આસપાસનાં કેટલાંક ગામે પણ સંઘની હકુમતનાં છે. આને બધો વહીવટ મધુવન કેડીદ્રારા થાય છે. આ પહાડને છ માઈલ લગભગ ચડાવ છે, પહાડ પર ૩૧ મંદિરે છે. એવી તીર્થકર મહારાજાઓની ૨૪ દેરીઓ, ૧ ગૌતમગણધરની, ૧ શુભ ગણધરની એમ ફરતી દેરીઓ છે. વચ્ચેની એકમાં જળમંદિર છે, જેમાં મૂળનાયક શ્રી પ્રાર્શ્વનાથ પ્રભુની મનોહર મૂર્તિ છે. જળમંદિર પાસે એક વેટ જેન ધર્મશાળા તેમ જ વેકેડીના નોકરો, પૂજારીઓ વગેરે માટે રહેવાની સગવડ છે. એક મીઠા પાણીને સુંદર કરો અને નાજુક કુંડ પણ અહીં છે. - આ શિખરજી પહાડ મેગલ સમ્રાટ અકબરે કરમુક્ત કરી જગદગુરૂ શ્રીહીરવિજયસૂરિજીને અર્પણ કર્યો હતો. ત્યારપછી બાદશાહ અહમદશાહે ઈ. સ. 19પરમાં મધુવન કાઠી, જયપારીયા નાળ, પ્રાચીન નાળુ, જલહરી કુંડ, પારસનાથ તળાટી વચ્ચેનો ૩૦૧ વિઘા વચ્ચેનો પારસનાથ પહાડ જગતશેઠ મહતાબાને ભેટ આપી હો. અહીં જગતશેઠે મંદિર પણ બંધાવ્યું છે, જેમાં શીતનાળાનું નામ પણ છે. બાદશાહ અબુઅલિખાન બહાદુરે સં. ૧૫૫માં પાલગંજ પારસનાથ પહ!: કરમુકત કર્યો હોવાના ઐતિહાસિક પૂરાવાઓ મળે છે. ૫ આ રત્નનુરીમાં અત્યાર બે મંદિરો છે. તેમાં એક પાર્શ્વનાથ પ્રભુનું અને બીજું બાદેવનું છે. પણ મંદિરમાં ઉપર્યુક્ત ઉલ્લેખ ધર્મનાથ પ્રભુની પ્રતિમા હોવાનું જણાવે છે. પણ અત્યારે મોટા મંદિરમાં મળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્વામતિની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52