________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતીર્થકલ્પાન્તર્ગત
રત્નવાહપુરક૯૫. અનુવાદક અને સંપાદક: શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ. વ્યાકરણતીર્થ
રત્નવાહપુરમાં રહેલા શ્રી ધર્મનાથ પ્રભુને નમસ્કાર કરીને નગરોમાં શ્રેષ્ઠ એવા ત જ નગરના કલ્પને કંઈક હું કહું છું-વર્ણવું છું. ૧
આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેશલ દેશને વિષે અનેક પ્રકારનાં ઊંચાં વૃક્ષની શાખાઓ, ઘી, પાંદડાં, ફૂલ અને ફળની સંઘનતાવડે ઢંકાઈ ગયાં છે સૂર્યનાં કિરણો ત્યાં
૧. અયોધ્યાથી લગભગ સાત કાસ અને “ધ એન્ડ હિલખંડ રેલ્વે ના સેહાલ સ્ટેશનથી લગભગ બે માઈલ દૂર ફેજાબાદ જિલ્લામાં “રત્નપુરી નામનું તીર્થ આવેલું છે. અત્યારે આ ગામને “રૂનાઈ કહે છે. શ્રી જિનપ્રભસૂરિના સમયમાં (તેરમા સૈકામાં ) આ તીર્થ રત્નવાહના નામથી પ્રસિદ્ધ હશે એમ જણાય છે.
૨. અત્યાર કાશી અને અયોધ્યાના પ્રદેશ કાલ–દશ નામે પ્રસિદ્ધ હતા, હેમચંદ્રાચાર્યે “રાત રાજાશય મિ. વિ. કાં છે ક. એવું કેશલાને અયોધ્યાનું પર્યાયવાચી કહેલું છે. તેનાં વિનીતા, ઈવાકુભૂમિ, રામપુરી અને ઉત્તરકેશલા એવાં પ્રાચીન નામે પણ મળે છે. ( જુઓ અયોધ્યાકલ્પ.) ઈ. સ. પૂર્વે ૭ મા શતકમાં શાકય લોકેએ તેનું આધિપત્ય સ્વીકાર્યું ત્યારથી કેશલાનું ઐતિહાસિક મહત્ત્વ છે.
(૧૮૭માં પૃષ્ઠનું અનુસંધાન) વર્ષ ત્રીજાના સાતમા અંકમાં આ સંબંધી વર્ણન આવી ગયેલું હોવાથી અત્રે વિશેષ, ઉલ્લેખ કરેલ નથી.
” આ ગ્રંથ પણ ધનપાલનો રચેલ છે. તત્સંબંધ વિશેષ ફુરણ નથી. આ સંબંધમાં “જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પેરા ર૭૯માં લખ્યું છે કે “ધનપાલે પિતે પ્રાકૃતમાં ૨૦ ગાથામાં શ્રાવકવિધિ (પા. સૂચિ નં. ૬) રચી.
“છી માર બિન તુતિ” અને “સત્યg-છમદાર-સાદ” આ બન્ને પરમહંત મહાકવિ ધનપાલનાં રચેલાં છે. શ્રી મહાવીર જિન સ્તુતિનું આઇ પદ “ર નિર” ઇત્યાદિ છે. વિરોધાભાસ અલંકારાથી અલંકૃત અને પ્રાકૃતમય છે. અત્યારે તે વિદામાન છે. “સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહ ” આ સ્તુતિ કાવ્ય પણ અપભ્રંશ ભાષામાં છે. અત્યારે પણ મેજુદ છે. તે કેટલીક એતિહાસિક બના
( અપૂણું ) ૧. આ બન્ને જન સાહિત્ય સાધક ખંડ ૩, અંક ૩ માં પૃ૦ ૨૯૫ અને ૨૪૧ પૃ૦ પર વિલોચન સહિત પ્રસિદ્ધ થયેલ છે. ૨. ન. ૧૮૨૨ માં ન. નીરવ સાવરિ નાંધલ છે. જેના સાહિત્યને રક્ષિપ્ત ઇતિહાસ [ વિ. ક. પ્ર. ૫. પૃ૦ ૨૦૬ દિપણુમાવી.
For Private And Personal Use Only