Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (ગતાંકથી ચાલુ) आत्मा न सिध्यति यदि क्षणभङ्गबाधा रात्म्यमाश्रयतु तद्भवदुक्तिबाह्यः । व्याप्त्यग्रहात्प्रथमतः क्षणभङ्गभङ्गे, शोकं स भूमिपतितोभयपाणिरेतु ॥४॥ અર્થ : હા ભંગથી સ્થિરવાદીઓના હેતુઓ બાધિત થવાથી અગર આત્મા સિદ્ધ ન થતો હોય તે તમારી યુક્તિથી બાહ્ય એ બદ્ધ નૈરામ્યવાદનો આશ્રય કરે, પણ પહેલાંથી જ વ્યાપ્તિનું અગ્રહણ થવાથી ક્ષણભંગને જ ભંગ થયે છતે બન્ને હાથ જમીન પર પડી જવાથી તે બદ્ધ શાકને પામ! તત્પય :–એક વરતુની સિદ્ધિમાં અત્યંત બળવાન બાધક પ્રમાણુ હોય તો તેના સાધક પ્રમાણુ હજારો હોય તો પણ તે સર્વ નકામાં છે. અર્થાત્ તે હેતુઓ સાધ્યને સિદ્ધ કરી શકતા નથી. જેમ–અગ્નિમાં સ્માર્શન પ્રત્યક્ષથી બાધિત થયેલ અનુષ્ણતાની સિદ્ધિમાં ગમે તેટલા હેતુઓ હોય તે બાધિત હેતુઓ અનુણતાને સાધિ શકતા નથી તેવી રીતે જ્ઞાન દિ ગુણવાન આત્મામાં સ્થિરત્વના સાધક હેતુઓ ક્ષણિકના સાધક પ્રમાણથી બાધિત છે માટે તે હેતુથી સ્થિર આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. જે આ વાત ખરી હોય તે એકાન્તથી પર્યાય નયને જ ગ્રહણ કરનાર તમારી યુતિથી બાહ્ય એવા બોદ્ધ નરામ્ય દિ (આત્મરાહિત્ય)ને આશ્રય કરે, પરંતુ જ્યારે સત્ત્વ અને ક્ષણિકત્વની વ્યાખનું જ્ઞાન ન થવાથી સત્વરૂપ હેતુમાં વ્યાપ્તની અસિદ્ધિ થઈ, ત્યારે ક્ષણિકના સાધક પ્રમાણનો ભગ થયા અને સ્થિરાત્માના માધનમાં અને વૈરાગ્યના સાનમાં અસમર્થ હોવાથી બાદ્ધના બાધન અને સાધનરૂપ બને હાથ ન મિીન પર પછડાઈ પોતે પણ જમીન પર પછડાય છે અને પરાજયના કાર થી ઘણો શોક પ્રાપ્ત કરે છે. તે વાતને આગળના કમાં ખંડનપૂર્વક બતાવાય છે – सामर्थ्यतद्विरहरूपविरुद्धधर्मसंसर्गतो न च घटादिषु भेदसिद्धे। व्यात्यग्रहस्तव परस्य यतः प्रसंग व्यत्यासयोर्बहुविकल्पहतेरसिद्धिः ॥५॥ અર્થ :–આપની આજ્ઞાથી બહિર્ભત બૌદ્ધ, સામર્થ્ય અને અસામર્થ્યરૂપ પરસ્પર વિરૂદ્ધ ધર્મના સંબંધથી ઘટાદિ પદાર્થોમાં ભેદની સિદ્ધિ થવાથી સત્ત્વ અને ક્ષણિકત્વની વ્યાપ્તિનું જ્ઞાન થશે, એમ કહે છે તે ઠીક નથી. કારણકે સામર્થ્ય અને અસામર્થની સિદ્ધિ પ્રસંગ અને વિપર્યયથી થાય છે, પરંતુ ઘણુ વિકલ્પથી પ્રસંગ અને વિપર્યયને નાશ થાય છે, અને તેથી કરીને પ્રસંગ વિપર્યય સિદ્ધ થતો નથી. તાત્પર્ય એ નીકળ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60