Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાગમ મત. લેખક આચાર્ય મહારાજ શ્રીમત્ સાગર નંદસૂરિજી સજજન ગણ સારી રીતે સમજી શકે છે કે કઈ પણ મત આગમ વગરને હેય નહિ. જો કે સામાન્ય રીતે આગમને અર્થશાસ્ત્ર એમ કરાય છે પણ દરેક મતને અંગે જે આગમને મૂલ તરીકે ગણવામાં આવે છે તે આગમાં શાસ્ત્રો, સામાન્ય શાસ્ત્ર તરીકે ગણાતાં શાસ્ત્ર રૂપ હેતાં નથી, પણ તે તે મતના મુખ્ય પ્રવર્તક પુરૂષે પ્રવર્તાવેલાં શાસ્ત્રોરૂપી જે આગમ શાસ્ત્ર છે, એ મતના મૂલ તરીકે હોય છે. બધા મતાવલંબીઓના આગમને અંગે ભિન્ન માન્યતા વૈદિકે પોતે મૂલ પુરૂષ તરીકે બ્રહ્માને માને છે અને તે બ્રહ્માએ કહેલા વેને માનવાવાળા (ઈને તેઓ વૈદિક ગણુ ય છે. વ્યએ જી વગેરે બ્રહ્મવાદી એ વેદાન્તરૂપે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો કર્યા અને તેથી જે જે વેદાતિઓ હોય છે તે તે ઉપનિષદે અને બ્રહ્મસૂત્રો ખરા અન્તકરણથી માનવાવાળા હોય છે. કપિલમતને અનુસરવાવાળાઓ કપિલના કહેલા સાંખ્ય પ્રવચન અને તેના ભાષ્યને માનવાવાળા હોય છે. વૈશેષિક અને નૈયાયિક તરીકે ગણાતે વર્ગ વૈશેષિક ભાષ્ય અને વાસ્યાયન ભાષ્યરૂપી ન્યાયશાસ્ત્રને માનનારા હોય છે. બધ્ધ મતમાં પ્રવરનારા મનુષ્ય બુધ્ધ ને પીટકને માનનારા હોય છે; યાવત્ નાસ્તિક તરીકે ગણાતા મનુષ્યો તેના મૂળભૂત બૃહસ્પતિએ કહેલા શાસ્ત્રને ૨ નનારા હેય છે એને બાઈબલ માનનારા હોય છે. મુસલમાનો કુરાનને માનનારા હોય છે. પારસીઓ અવસ્થાને માનનારા હોય છે. ભાગવતવાળા ભાગવતને અને સ્વામિનારાયણ સ્વામિનાર ચણની શિક્ષા-પત્રિકાને માનનારા હોય છે. અનાગમ મતની માન્યતાથી જનપણનો અભાવ આ બધી હકીકત વિચારતાં જજન પુરૂષ હે જે સમજી શકશે કે-જે જે મનુષ્ય જે જે મતને માનના હોય તે તે મનુષ્ય તે તે મતના આદ્ય પુરૂષ વચનને માનનારો હે ય જ છે. અને તે રીતે મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીશું તો માલમ પડશે કે દિગમ્બરો પિતાને જેન તરીકે ઓળખાવે છે, પણ તેને સ્વશાસ્ત્ર જેવું કશું નથી, કાણુ કે દિગમ્બરે પિતાના મુખે જ કબુલ કરે છે કે અમે જે કાંઈ શાસ્ત્ર વગેરેને માનીએ છીએ તેમાંનું કાંઈ પણ જિશ્વર મહારાજનું નિરૂપણ કરતું નથી. જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલું આખું શાસ્ત્ર કે તે શાસ્ત્રને અંશ પણ દિ અરોના મત પ્રમાણે વર્તમાનમાં હયાત નથી, અને તેથી દિગમ્બરોના હિસાબે દિગમ્બર સમસ્ત ધર્મ નેશ્વર મહારાજના આગમ વિનાનો જ છે. ગિરોના કહેવા પ્રમાણે તેઓ જિનેશ્વરના વચનની હયાતિ નથી એમ સ્પષ્ટ માને છે અને વર્તમાનમાં જે કંઈ શાસ્ત્રને તેઓ માને છે તે કેલ આચાર્યોને જ પહેલાં છે. અર્થાત્ તેઓના શાસ્ત્રોમાં જિનેશ્વર ભગવાનનાં વચનોને શેડો કે ઘણે ભ મ છે જ હિ એટલે એ કખું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 60