Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૫૩ થયુ કે દિગમ્બરે પેાતાને આચ મતીય કહેવડાવી શકે, અને તે સજ્જન પુરૂષો માન્ય પણ કરી શકે. પણુ જિનેશ્વર મહારાજના વચનને માન્યા સિવાય તે પેાતાને જૈન તરીકે તા કેઇ દિવસ પણ કહેવડાવી શકે નહ્રિ. યાદ રાખવુ જરૂરી છે કેવ્યાકરણકારા સામાન્ય રીતે જે મતવાળા જે દેતાને માને તે મતવાળાને તે દેવતાના નામથી એળખાવવાનુ કહે છે. જૈમીનીય, નિરીશ્વર સાંખ્ય, નાસ્તિક વગેરે મતવાળા દેવને માનનારા નથી છતાં પણ તે તે પ્રકારનાં શાસ્ત્રો અને ધર્મા માનવાથી તેનાં તે તે નામા જગતમાં જાહેર થયેલાં છે અને હિંદુ લેાકામાં પણ મનુએ કહેલે ધર્મ તે માનવધર્મ તરીકે ઓળખાય છે, માટે સામાન્ય રીતે દેવતાદ્વારા મતનું નામ ખેલાય છે, એમ માનવા છતાં મુખ્યતાએ તે તે દેવના પહેલાં કે તે તે મનુષ્યના કહેલાં શાસ્ત્રાને માનવાથી તે તે મત તે તે નામે આળખાય છે એમાં નવાઇ જેવુ નથી. એ જ રીતે દિગમ્બરા જો પેાતાને જૈન તરીકે મનાવવા માંગતા હાય તે તેઓએ જિનેશ્વરનાં વચનાની હયાતિ દેખાડવી જોઈએ, માનવી જોઇએ અને સાથે સાથે તે જિનેશ્વરનાં વચનાને પોતે માને છે એમ સ્વીકારવુ” જોઇએ. જિનવચનના અભાવે જૈનધર્મના અભાવ જ્યાંસુધી દિગમ્બરે જિનેશ્વરનાં વચનેાતી હયાતિ ન માને ત્યાંસુધી તેઓએ માન્ય ધર્મ જૈનધર્મ તરીકે એ.ળખી શકાય જ નહિ, કેમકે આચરણુ અગર ચારિત્રરૂપી ધર્મ તે અભિધેયરૂપ છે. પણ અભિધાનરૂપ નથી. અર્થાત્ વાચ્યરૂપ છે પણ વાચકરૂપ નથી. પણ ધર્મના વાચકરૂપે જો કોઈ પણ હોય તે તે વસ્તવિક રીતે શ્રુતધર્મ છે અને તે શ્રુતધર્મ જ્યારે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરલે ન હોય તેા પછી તે ચારિત્રાદિક ધર્મ જિનેશ્વર મહારાજના કહેલા છે, એમ કહેવાય જ નડુિ. આ વાત તે સહેજે સમજાય તેવી છે કે વાચક શબ્દ સિવાય પદામાં જેમ નાચ્યપણુ આવતુ નથી તેવો રીતે જિનેશ્વર મહારાજે નિરૂપણુ કલેા શાસ્રરૂપ શ્રતધર્મ ન હેાય તે દિગમ્બરથી કરાતાં તપ, જપ, ધ્યાન, પૂજા, વ્રત, પચ્ચખ્ખાણ વગેરે સ આચાર્યના ના જ શબ્દોથી પ્રતિપાદન થયેલાં છે, માટે તે આચાર્યના શબ્દોનું જ વાચ્ય છે એમ માનવુ જોઇએ અને તેથી તે દિગમ્બરેશના ધમને કેઇ પણ મનુષ્ય જૈનધમ તરીકે, મસ્થ દ્રષ્ટિ હોય તે, કહી કે એળખી શકે જ નહિં. દિગમ્બરાના ધર્મને સમાન્ય રીતિએ લોકોએ નગ્ન દેવને અને ન ગુરૂઓને માનનારા ધમ તરાકે આળખેલ છે. શકરાચાર્ય સરખા અન્ય મતના આચાર્યાએ શારીરિક ભાષ્ય વગેરેમાં દિગમ્બરને ઉદ્દેશીને ખંડન કરતાં ‘ વવસન મતનું ખંડન કરાય છે' એવા રૂપે જ વાકયને પ્રયાગ કર્યાં છે. દિગમ્બરા જેમ પેાતાના નગ્નપણા વગેરેના આચારથી પગા૨ણે લોક-લેાકેાત્તરમાં પ્રસિદ્ધ છે તેવો જ રીતે દિગમ્બરે પોતાના વચનથી જ જિનેશ્વર ભગવાનનાં વનનેાને નહિ માનનારા હોવા સાથે કેવલ આચાર્ડનાં વચનાને જ તેઓને આચાર્ય મતવાળા કહીએ તે ખાટુ· નથી. માનનાર: હાઇ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60