Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org સમાચાર પ્રતિષ્ઠા: (૧) માણસામાં પાર્શ્વનાથ ભ. તથા આદીશ્વર ભ.નાં મંદિરની શ્રાવણ સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. (૨) ખીરપુર ( મહીકાંઠા ) માં શ્રાવણ સુદી ૧પ ના દિવસે, ઉત્થાપન કરેલ ચાર પ્રતિમા પૂ. મુનિરાજશ્રી મનહરવિજયજીના ઉપદેશથી પધરાવવામાં આવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળધ: (૧) પ. પૂ. આ. શ્રી. વિજયમાણેકચંદ્રસૂરિજી પાલનપુરમાં શ્રાવણ સુદી નામે, (ર) પ. પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના શિષ્ય પ. પૂ. પં. શ્રી રંગવિજયજી ડભાઈમાં ભાદરવા સુદી છડે, (૩) પ. પૂ. મુ. શ્રી. ધીરવિજયજી લાસ ( મારવાડ )માં ભાદરવા વદી ચેાથે, (૪) ૫. પૂ. મુ. શ્રી. હેમમુનિના શિષ્ય પ. પૂ. મુ. શ્રી નેમમુનિજી દહેગામમાં તા. ૧૩-૮ -૩૭ના દિવસે અને (૫) પ. પૂ. આ શ્રી. વિજયઉમ ગસૂરિજીના શિષ્ય પ. પૂ. મુ. શ્રી ચરણવિજયજી વડોદરામાં તા ૫-૯-૩૭ના રાજ કાળધર્મ પામ્યા. જૈન કોલેજોઃ (૧) સુરતના એક સદ્દગૃહસ્થ દસ લાખની સખાવત કરીને જૈન કોલેજ સ્થાપવાના વિચાર ચલાવે છે. (૨) પાખમાંની અખાલામાં આત્માનંદ જૈન હાઈસ્કુલને જૈન કોલેજ અનાવવા માટે ફંડની શરૂઆત કરવામાં આવી છે. પરદેશમાં ઉપાશ્રય: મેાંબાસા (કેનિયા )માં તા. ૩૦-૮-૩૭ના રાજ જૈન ઉપાશ્રયનું ખાતમુહૂત એક વ્હેનને હાથે કરાવવામાં આવ્યું છે. ત્યાં એક મેાટુ' જૈનમ દિર પણ ખ ંધાશે. શારીપુર કેસના ચુકાદા : શ્રી. નેમિનાથ ભ. ની જન્મભૂમિ ારીપુરના અગે શ્વેતાંબર દિગંબરો વચ્ચે સાત વર્ષથી ચાલતા કેસને ચૂકાદે। શ્વેતાંબરાના લાભમાં આવ્યેા છે. અને દિગબરાના દાવા કાઢી નાખીને શ્વેતાંબરાનું ખર્ચ આપવાનું હુકમનામું થયું છૅ. દિગબરે આગળ અપીલને વિચાર કરે છે. નવુ જૈન સાપ્તાહિક: મલાડ (મુંબઇ )માંથી “ જૈન વિકાસ ” નામનું સાપ્તાહિક પ્રકટ થશે. મહાવીર ચરિત્રની યાજના: પ. પૂ. મુ. શ્રી વિદ્યાવિજયજી મહારાજે અંગ્રેજી ભાષામાં ભ. મહાવીરનુ` ચરિત્ર તૈયાર કરાવવાનો નિર્ણય કર્યા છે અને આક્રામ સિંધના જાણિતા વિદ્વાન સાધુ ટી, એલ. વાસવાણીને સોંપવામાં આવ્યું છે. આ માટે મદ્દ કરવા વિદ્વાનેાને અપીલ કરવામાં આવી છે. મહાવીર જય તોની રજા: જીદ સ્ટેટ મહાવીર જંયતીની ર૮ મજૂર કરી છે. દાન: બિકાનેર નરેશે તેમના સુવણૅ મહેત્સવ પ્રસંગે ૬૩૦૦૦ જૈન ઉપાશ્રયા, દેરાસરા, મસ્જીદો, મદિરા વગેરેના જીર્ણોદ્ધાર માટે અને ૨૩૭૦૦૦ નવા મંદિરે માટે, એમ કુલ ત્રણ લાખની સખાવત ાહેર કરી છે. અમી ઝરે છેઃ નવાડીસા પાસેના વાવગામમાં સુપાર્શ્વનાથ ભ. ના જમણા નેત્રમાંથી દિવસમાં ત્રણ ચાર વખત અમી ઝરવાના સમાચાર મળ્યા છે. પૂર્વ જન્મનું જ્ઞાન: ચાણસ્મામાં એક ચાર વર્ષના બાળક પેાતાને પૂ જન્મ કહે છે. કત્લખાનું બધ: લાહેારનું કત્લખાનું બંધ કરવાનું સરકારે જાહેર કર્યું છે. આ કલખાનું કવેટામાં પણ નહીં બંધાય. k સાઃ એગુ ” ગામમાં મેતીલાલ નામના યુતિને જૈન મદિરમાં જિનમૂર્તિ ખસેડી તે સ્થાને શૈવમૂર્તિ સ્થાપવાના ગુન્હા માટે ઉદેપુર સ્ટેટની ખાસ અદાલતે દેઢ માસની સખ્ત જેલ અને રૂપિયા એકવીસના દંડ કર્યો છે. દંડ ન ભરે તે બે માસની વધુ કેદ ભેળવવી. મેતીલાલે આ સામે અપીલ કરતાં તે રદ થઈ હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60