________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩ ગવાળા સાધુ મહાત્મામાં કારનું પ્રસગે ચાલતાં સંભવે છે. જેને માટે પૂર્વાચાર્ય ભગવોએ ફરમાવ્યું છે કે –
" उच्चालियम्मि पाए इरियासमिअस्स संकमठाए । वावज्जेज कुलिंगी मरिज तं जोगमासजा ॥१॥ (उच्चालिते पादे ईर्यासमितेन संक्रमणार्थम्। व्यापद्येत कुलिङ्गी म्रियेत तं योगमासाद्य ॥१॥) न य तस्स तण्णिमित्ती बंधो सुहुमो वि देसियो समये । जम्हा सो अपमत्तो सा य पमाओत्ति निद्दिष्ट्ठा ॥२॥ ( ર ત તન્નમિત્તો વધઃ મોડ િાિતઃ રમ
यस्मात्सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा ॥२॥") અર્થ-ઈસમિતિ (સરા પ્રમાણુ ભૂમિ આગળ જેને ચાલવું તે) માં ઉપયોગ વાળા સાધુમહાત્માઓ ચાલવા માટે પગ ઉપાડે (અને મૂકી તેમાં બે ઇન્દીરાદિ સુદ્ર જંતુઓ, તેવા સમયેગ પામીને મરી જાય; તે પણ તિિમત્તક (એટલે તે દ્રવ્ય હિંસા નિમિત્તક) સૂક્ષ્મ પણ (ક) બંધ શાસ્ત્રમાં (આપણા જ્ઞાની ભગવતીએ) બતાવ્યું નથી; કારણકે મુનિઓ તો પ્રમાદભાવથી રહિત હોય છે, અને હિંસા તે પ્રમાદ ભાવથી થાય છે, એમ અહિંસાના લક્ષણમાં બતાવી ગયા છીએ. માટે જ્યાં પ્રમાદ ભાવને અભાવ છે, ત્યાં બીલકુલ હિંસા નિમિત્તક રોષ લાગતો નથી.
પ્રકાર ત્રીજો માવો ન થત: આ પ્રકારમાં દાખલા તરીકે કોઈ પુરૂષ મંદ મંદ પ્રકાશવાળા પ્રદેશમાં, કાંઈક ગુચળું વળેલી દેરડી જઈને અરે ! આ તે સર્ષ છે, એવા સંભ્રમ પૂર્વક તેને મારી નાંખવાની બુદ્ધિથી શીઘ્ર મ્યાનમાંથી તરવાર બહાર ખેંચી તેના ઉપર ચલાવે. તેવા રથળમાં ભાવથી હિંસા છે પણ દ્રવ્યથી નથી કારણકે–તેના હૃદયમાં તે સાપને મારવાની ભાવના હતી, માટે ભાવથી હિંસા થઈ, પણ સપને બલે દેરડી કપાણી, તેથી દ્રવ્યથી હિંસા ન થઈ. આ રીતે જો પાર ઘટી ગો.
વળી આ ત્રીજા પ્રકારને તંદુલમય કે જે રવયંમ સમૃમાં મહામત્યની ચક્ષુની પાંપણમાં ઉત્પન્ન થાય છે, તે- યથાર્થ સિદ્ધ કરી આપે છે. મહામસ્ય જ્યારે પિતાનું મુખ ફાડીને સમુદ્રનું જળ પિતાના વદનમાં છે. ત્યારે જળની સાથે અનેક છે ? કમાવો-જ્ઞાન-ન્નાથ-વાર્થ -રાજ-વ-જિજ્ઞ-guળધાનधर्मानादरभेदादष्टविधः ।।
પ્રાણી જેનાથી મોક્ષમાર્ગ પ્રત્યે શિથિલ ઉદ્યમવાળે થાય તે પ્રમાદ કહેવાય છે. જે મુનીન્દ્ર થી તીર્થકર દેએ આઠ પ્રકારનું પ્રતિપાદન કર્યો છે. તે આ પ્રમાણે (૧) અજ્ઞાન=મૂઢતા. (૨) સંશય સંદેહ, (૩) વિપર્યય=મિથ્યાજ્ઞાન. (૪) રાગ=પ્રીતિ. (૫) ઢા==અપ્રીતિ. (૬) સ્મૃતિ બ્રશ=વિમરણશીલતા. (૭) યોગદુપ્રણિધાન=મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિ અને (૮) ધર્માનાદર=શ્રી અરિહંત ભગવતે પ્રરૂપેલા દયામય ધર્મ પ્રત્યે અનુદ્યમ. ઉપર્યુક્ત આઠે પ્રકારના પ્રમાદથી રહિત મુનિમહાત્માઓને દ્રવ્યહિંસા નિમિત્તક લેશ માત્ર પણ દોષ લાગતો નથી,
For Private And Personal Use Only