Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય વકતવ્ય (૧) “રાજહત્યા” પ્રકરણ શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહે “રાજહત્ય”માં જેને માટે જે કંઈ આક્ષેપકારક લખાણ લખ્યું છે, તેના સંબંધમાં તેઓ જૈનોને સતેજ થાય તે માગ ગ્રહણ કરે અને તે માટે યે 5 ખુલાસો બહાર પાડે; તે આશયથી અમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો હતો. પ્રારંભને પત્રવ્યવહાર અમે “શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી જે કઈ વધુ પત્રવ્યવહાર થયો છે, તે જૈન જનતાની જાણ માટે અમે અત્રે રજુ કરીએ છીએ. ( આ પત્રવ્યવહાર અત્યાર અગાઉ બીજા જૈન પત્રોમાં પ્રસિદ્ધ થઈ ચુક્યું છે) શ્રી. ચુનીલાલ શાહને પત્ર: સારંગપુર, તળીયાની પિળ, અમદાવાદ, તા. ૨૦ મી ઓગસ્ટ ૧૯૩૭ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ શ્રી. જૈન સત્ય પ્રકાશ કાર્યાલય, અમદાવાદ સુજ્ઞ ભાઇશ્રી, તમારે તા. ૧૫મીને પત્ર હું બહારગામ ગયે હોવાથી જરા મેડે મળે. તે પત્ર વાંચીને મને સખેદાશ્ચર્ય થયું છે. જે જેના પાત્રને “રાજહત્યા”માં મેં આદર્શ અને વીર જેને તરીકે આલેખ્યાં છે, તેના સંબંધમાં મેં ઈષ્ટ કર્યું છે, એવા જરા પણ સ્વીકાર ( ૫૪ ૯૯નું અનુસંધાન) દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ સિદ્ધાંત સદાયે વિદ્યમાન રહેવાના જ છે. પછી ભલે તેના અનુયાયીઓની સંખ્યામાં વધારે કે ઘટાડે થતું રહે. એ તે ચડતી પડતી કમ અનાદિથી છે જ. આવી જ રીતે શ્રેષ્ઠ દશન માટે પણ તંત્રીજીએ બર્થ આક્ષેપ કર્યા છે. એક બાજુ તંત્રીજી બેહ દર્શનને વેદવિરોધી અને યજ્ઞવિધી કહી નિંદે છે. બીજી બાજુ દશ અવતારમાં નવમે બુદ્ધાવતાર કહી તેને પૂજે છે. (કૃષ્ણાંકમાં જ તે લેખ છે.) આ ઉપરથી એમ તે લાગે છે કે બુદ્ધદેવે કરેલ વેદને વિરોધ અને હિંસા જન્ય યજ્ઞને વિરોધ બીલકુલ ઠીક લાગે છે. તેમના સિદ્ધાંતમાં સચ્ચાઈ હશે ત્યારે જ તેમને વૈદિક રાહિત્યકારે એ અવતરામાની પૂજયા છે ને ? તેમજ ધર્મ નષ્ટ થયે એ પણ તંત્રીનું લખાણ વ્યાજબી નથી. આના અસ્તિત્વ માટે તે બ્રાહ્મણની મહાપુરી કાશી નગરીની સામે જ સારનાથમાં સ્થપાયેલ બદ્ધ મંદિર વિધાપીઠ અને પ્રચારકવિભાગ આ બધા સામે રજુ કરી શકાય તેમ છે. તંત્રીજી હવેથી સત્યશોધી સત્ય વસ્તુના ગ્રાહક બની સત્ય વસ્તુ જ લખે એમ ઇચ્છી વિરમું છું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60