Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मांडवगढ के तारापुर सूर्यकुंड का शिलालेख संग्राहक-नंदलाल लोढा, बदनावर (मालवा) (१) श्री गणेशाय नमः उदयति यस्मिन् भगवति भुवने जगन्ति......... श्रेयःप्रातिनिमितं स जयति सूर्याचितः सूर्यः ॥ १॥ श्री मालवोल्लसित मण्डप तुग दुर्ग साम्राज्य पूर्ण पुरुषार्थ सुखाभिलाषः ॥ प्रौढ प्रताप जित दिगवलयो विभाति भूवल्लभः खलचि (खिलजी) साहि गयासदीनः ॥ २ ॥ तस्मादवाप्तमहिमाबिन्दुः श्रीमालकुलसुधाब्धीन्दुः उल्लसति मेघमंत्री मफ्रल मुलुका (फ्करुल मुल्क) ख्यया विदितः ॥३॥ यः स्वाग्रजन्म वरजीवन मंत्री पुत्र श्री पुञ्ज मुञ्ज युजमर्पि(३) त राज्यभारः॥ दाता दयानिधिरुपार्जितपुण्यकीर्तिविश्वोपकार कृति कौतुकमातनोति ॥४॥ तस्याधिकारी पुरुषः परिषद्वरेण्यः पुण्यावदातचरितो रणमल्ल पौत्रः कारुण्य कोमलमति व्यवहारि पार्श्वपुत्रः पवित्रमटकू [तिलकू] शुभ कुक्षिरत्नम् ॥ ५ ॥ गोपालनामा सुगुणाग्र गण्यौ संग्राम जीजाख्य सुतौ विनीतौ ॥ नियोज्यगेह स्थितिकृत्यभारे तनोति चेतः सुकृतोद्यमेषु ॥६॥ पश्यत्सु साधुशरसाधनकोविदेषु॥ यस्यातिदुर्व्यधशराव्यविभेदनेन१ यतिजीकृत पुस्तक में [तिलकू] लिखा है, गताङ्क के मंदिर के शिलालेख में पार्श्वकी भार्या मटकू का नाम आया है इससे हमने मटकू और कोष्टक में यतिजी के उल्लेख का तिलकू लिखा है। (१४ ८3र्नु अनुसंधान. ) પણ નથી. આ પ્રમાણે નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્મોને સાપેક્ષપણે સ્વીકાર કરે તેને સ્યાદ્વાદ કહે છે. તાત્પર્ય લખવાનું એ છે કે જેના સિદ્ધાંતો-તો તેની માન્યતાઓ જ્યારે સ્વાદવાદ દ્રષ્ટિથી નિહાળવામાં આવે ત્યારે જ તેનું ખરું હાર્દ સમજાશે. ઉપરની જ ગાથામાં જીવને કર્તા માનવામાં આવેલ છે. હવે જેને સૃષ્ટિ કર્તા ઇશ્વર नथा भानता " अप्पा सो परमप्पा" माना ते परमात्मा छे. तेने मेति र्ता કેવી રીતે કહી શકે? અહિંયા પણ જીવને વ્યવહારિક દૃષ્ટિથી, તે વ્યવહારમાં હોય એટલે સંસારમાં હોય ત્યાં સુધી વ્યવહારને કd માનેલો છે. બાકી નિશ્ચય દૃષ્ટિથી તે સ્વસ્વભ. વને જ કર્તા માને છે. માટે પરિણામી કહેવામાં પણ આ પ્રમાણે સમજવું. સારાંશમાં લખવાનું કે જૈનધર્મના સિદ્ધાંતને પાર પામવામાં ઉભય દષ્ટિને ધ્યાનમાં રાખી જે સમન્વય કરવામાં આવશે તે જ તે સિદ્ધાંતનું પૂર્ણ હદ સમજાશે. માટે અમારા જૈનેતર વિદ્વાન લેખક બંધુઓને તે પ્રમાણે જૈન સિદ્ધાંત વિચારવા પ્રાર્થીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60