Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री कदम्बगिरि तीर्थस्तोत्रम् कतः-मुनिराज श्री वाचस्पतिविजयजी (રું વર્ચવામાન નીચ) अतीतवीतरागिणो जिनेश्वरस्य भाविनस्सुनीतिरीतिरञ्जितं सुकीर्तिसौधशेखरम् । सुरासुरेशनन्दनं विलोकनाय नायक, स्तुवे कदम्बभूभृतं नरामरेन्द्रसेवितम् ॥१॥ अतीतसार्वसम्प्रतेर्गणाधिपो मुनीश्वरस्सहैव कोटिसंख्यकैर्मुनीश्वरैश्शिवं ययौ । इतस्ततो भ्रमन्ति ये प्रमादपाशबद्धिताः, करागतं महामणिं त्यजन्ति तेऽभूतं परम् ॥२॥ - તુવે તે गणाधिपास्यनिर्गतामृताभिधारवार्तया, नृपाधिपार्षभिर्मुदा जिनेन्द्रभक्तिभावितः । कदम्बतीर्थपर्वते सुधर्मवाटिकान्तरे, प्रभाविवीरशासनाच्चकार वीरमन्दिरम् ॥ ३ ॥ स्तुवे कदम्ब० सदाद्यकूटसन्निभं समस्तजन्मपावकं, समग्रवस्तुशाश्वतं सुपुण्यमन्दिरायितम् । સંખ્યાબંધ નાના મોટા ભૂસ્યો તથા અન્ય જળચરો તેના મુખમાં પ્રવેશે છે. અને મુખ બંધ કરે ત્યારે દાંત તથા દાઢના પિલાણ ભાગમાંથી કંઈ નાના નાના ભયે તથા અન્ય જળચર જી, બહાર નીકળતા પાણીની સાથે ની બળી જાય છે. આ બધું મહ ભજ્યની ચક્ષુની પાંપણમાં રહેલ તંદુલમય જોયા કરે છે. અને મનમાંને મનમાં ચિંતવે છે કે આ કેવો મૂર્ખ છે! આટલા બધા જીવોને પાછા જવા દે છે. આને સ્થાનકે જે હું હોઉં તે એકને પણ જીવતો ન જવા દઉં, સર્વનું ભક્ષણ કરી જાઉં.' અહીં તંદુલમસ્ય, દ્રવ્ય હિંસા તો કરેત જ નથી; કેવળ મનથી જ ભાવ હિંસા ચિંતવે છે, તે પણ કોમળ હયે ચિતવતો હોય છે, તેને ભાવ હિંસા નિમિત્તક : દઢ કર્મબંધ ન થાય, પરંતુ અતિ કઠોર તેમજ નિષ્ફર હૃદયથી વારંવાર હિંસા કરે છે કે જે રદ્રધ્યાનમાં પરિણત થઈ નરકનાં ઘર અસહ્ય દુ:ખ ભેગવવાનો અધિકારી બને છે. અહીં મારે પ્રસંગોપાત્ત કહેવું જોઈએ કે—કૌતુક, પ્રમાદ કે ગર્વથી, પ્રચુર-દુષ્ટ અધ્યવસાય (ભાવનાને પ્રતાપે કઠોર હૃદયી આભાની, અન્ય જીવોને કષ્ટમાં નાંખવાની કે મારી નાંખવાની જે ઈચ્છા, તે ભાવ હિંસા કહેવાય છે. જે ભાવ હિંસા પ્રાંતે રોદ્રધ્યાનરૂ૫ બની અર્ધગતિને અપનાવે છે. કારણકે કઠેર હૃદયી ભાવ નિચે રૈદ્રધ્યાનમાં પરિણામ પામે છે. અને કોમળ હૃદયભાવ આર્તધ્યાનમાં પરણુત થાય છે. વળી એ પણ ચેસ છે કે-કઠોર હૃદયના અભાવે રોદ્રધ્યાન શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ નિષ્ફળ નિવડે છે. હવે ચૂંથો પ્રકાર રૂચત માયત દ્રવ્યથીએ નહિ અને ભાવથીએ નહિ. આ ચૂંથો પ્રકાર તે શુન્ય છે. આવા પ્રકારની હિંસાને જે પ્રતિપક્ષ તે “અહિંસા ” કહેવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60