Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩ ]. પ્રાર્થનાસર પાને જય વીયશાય प्राचीन समय में प्रार्थना सिर्फ दो गाथाओं से की जाती थी क्योंकि श्री हरिभद्रसूरिने चतुर्थ पंचाशक गा. ३३-३४ में “जयवीयराय, लोग विसद्धच्चाओ" इन दो गाथाओं से चैत्यवंदन के अन्त में प्रार्थना करने की पूर्व परम्परा बतलाइ है।" શ્રેષ્ઠિ દે. લા. જ. પુ. ફંડ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલી વંદાવૃત્તિવાળી આવત્તિના ૩૧ભા પત્રમાં તેમ જ રતલામથી થોડા વખત પર પ્રસિદ્ધ થએલી આવૃત્તિમાં પણ ૩૧મા પત્રમાં અત્યારે બોલાતી જયવીયરાયની ચારે ગાથા અને અંતમાં સંસ્કૃત પદ્ય દૃષ્ટિગોચર થાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ બન્ને આવૃત્તિમાં વ્યાખ્યા તે બે જ ગાથાની અપાયેલી છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે મૂળ તરીકે બિકીને ભાગ પ્રલિપ્ત તે નથી? જો એ પ્રક્ષિપ્ત ન હોય તે એની વ્યાખ્યા કેમ વંદારવૃત્તિમાં એના કર્તા શ્રી. દેવેન્દ્રસૂરિએ આપી નથી ? મંગાસ્ટાર્જ વાળું સંસ્કૃત પધ પ્રચલિત લઘુશાન્તિ તેમજ બહઠાનિના અંતમાં પણ જોવાય છે. એટલે જ્યાં તે કોઈ પ્રાચીન મુનિવરે છે કે શ્રમણોપાસકે એ એજ્યુ હોય અને ત્યારબાદ એને આ બે શાન્તિમાં તેમજ જયવીયરાયમાં સ્થાન અપાયું હોય અથવા તે આ ત્રણેમાંથી ગમે તે એકમાં એને સ્થાન મળ્યા બાદ બીજા બેમાં મળ્યું હોય. આ સંબંધમાં અતિમ નિર્ણય કરવા જેટલાં તમામ સાધન મારી સામે અત્યારે નથી, એટલે એ કાય એ વિષયના નિષ્ણાત સહૃદય સજજનોને હું ભળાવું છું. વિવરણ-રતલા થી ઈ. સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ થએલ લલિતવિસ્તરા (પત્ર ૬૧), ગશાસ્ત્રની પત્ત વૃત્તિ (પત્ર ૨૩૩બ અને ૨૩૪ અ), આચાર દિનકર (પત્ર ૨૭૧ બ), વંદારવૃત્તિ (પત્ર ૩૨) અને ધર્મ સંગ્રહની પજ્ઞ વૃત્તિ (પત્ર ૧૬૩ અ અને ૧૬૩ બ) એ પ્રાર્થનાસૂત્રનાં સંસ્કૃત વિવરણ પૂરાં પાડે છે. આ સૂત્રને હિન્દી અનુવાદ ૫. સુખલાલજી દ્વારા સંપાદિત અવૃત્તિમાં છપાયેલે છે. અને એને ગુજરાતી અનુવાદ પ્રતિક્રમણ સૂત્રની અનેક ચેપડીઓમાં છે. વિશેષમાં આહંતજીવનજ્યોતિના પાંચમા વિભાગરૂપ “પાંચમી કિરણાવલી” (પૃ. ૮૪)માં શબ્દાર્થ, સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ ઉપરાંત આ સૂત્ર બોલતી વેળા ધાર શું કરવાની મુદ્રનું ચિત્ર પણ આપેલ છે. મુદ્રા–શ્રી હરિભસરિકૃત પંચાશકના ત્રીજા પંચાશકની ૧૭ મી ગાથામાં કહ્યું છે કે – " पंचंगो पणिषाओ थयपाढो होइ लोगमुहाए । बंदण जिणमुहाए पणिहाण मुत्तसुद्धी(? ती)ए॥१७॥ અર્થાતું પંચાંગમુદ્રાએ પ્રણિપાત, યોગમુદ્રાએ સ્તવપાઠ નમુત્થણું ઈત્યાદિ), ૭. શકસ્તવ માટે "મુદ્રા ખરી કે નહિ એ વિષે શ્રી અભયદેવસૂરિએ પંચાશક (પં. ૩, . ૧૭)ની વૃત્તિના ૫૯ માં પત્રમાં નીચે મુજબ વાપર કર્યો છે – ___“ ननु चतुर्विशतिस्तवादेरेव पाठो योगमुद्रया विधेयो न तु शक्रस्तवस्य, तं हि समाकुञ्चितवामजानु मिविन्यस्तदक्षिणानुर्ललाटपट्टघटितकरकुमलः पठतीति जीवाभिगमादिष्वभिधीयत इति ? सत्यम्, केवल For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60