________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
દેવાદિમાં કેટલાએક દેવદેવીઓ સમ્યગ્દષ્ટિ હોય છે અને કેટલાએક દેવદેવીઓ મિથ્યાષ્ટિ પણ હોય છે. અનુત્તર વિમન સી સર્વ દેવો તે નિશ્ચયે સમ્યગ્દષ્ટિ જ હોય છે. દ્રવ્ય ચારિત્રના ઉત્કૃષ્ટ ફળ રૂપે નવમા ગ્રેવેયક સુધીની હદ બતાવી. એમ કહેવાનો આશય એ છે કે કેટલા એક સૂત્રનો યથાર્થ આશય નહિ સમજનારા ઉપર જણાવેલી બીના ભોળા ને સમજાવીને કહે છે કે-“ કૂર્મ પુત્ર અને ભરત મહારાજને દ્રવ્ય ચારિત્ર કયાં હતું ? છતાં તેઓ મુક્તિ પદ પામ્યા. તે આપણે પણ ભાવ ચેખા રાખવા. મુષિાદિ દવ્ય ચારિત્રની કંઈ પણ જરૂર ન નથી.” તેથી શુષ્ક અધ્યાત્મિઓને પણ સમજાવી સભામાં લાવવાની ખાતર આચાર્ય મહારાજે કહ્યું કે-દ્રવ્ય ચારિત્રનું ઉપર જણાવેલું નવમા સૈવેયક સુધીનું ફલ તમે જાતા નથી, અને જે જાણો છો તે કદાગ્રહને લઈને તમારો મત વધારવાના ઇરાદાથી બીજા ને જણાવતા નથી અને છુપાવે છે. જ્યાં સુધી નિમિત્તવાસી આત્મા પ્રમાદને વશ પડેલે હેવાથી કષાયાદિ મેહમાંથી છુટ નથી ત્યાંસુધી ભાવ ચારિત્રમાં ટકી રહેવા માટે તેને ઉત્તમ નિમિત્તની ખાસ જરૂર છે જ, અને તેવું હતમ નિમિત્ત દ્રવ્ય ચારિત્ર છે દુનિયામાં પ્રત્યક્ષ દેખાય છે કે, સંયમમાં ટકાવવાનાં જેટલા નિમજે છે તે કરતાં ઘણું વધારે નિમિત્તે સંયમથી ભ્રષ્ટ કરાર છે. જે જીવ ચેતતા રહે તે જ સંયમ ટકાવી શ. વિપરીત નિમિત્તોને લઈને ભાવ ચારિત્રથી ખતે આત્મા મુનિ વેષાદિ દ્રવ્ય ચારિત્રને જોઇને એ જ વિચારશે કે-હે જીવ ! મનુષ્ય જીંદગીની ઉત્તમતા સંયમ સામગ્રીને લઈને જ ગણાય છે. કાર કે દર્શન અને જ્ઞાન તે બાકીની ત્રણ ગતિમાં પણ સંભવે છે. પણ સંયમ સામગ્રી તો માથે ભવમાં હોય. મહા પુણ્યોદયે શ્રી તીર્થ કર દેવની અને ચતુર્વિધ સંઘની સાક્ષીએ તે સંયમ સાક્યા તું પામ્ય, તે પ્રમ ને ત્યાગ કરીને તેની આરાધના કરીને કર્મમેલ હઠાવી આભા ૫ સોનું નિર્મલ બનાવવું જોઈએ. માટે આ સંયમ માથેથી ચૂકીશ નહીં. જો ચૂકે તે તને શ્રી તીર્થકર દેવ અને શ્રી સંધને ઠગવાનું મહાપાપ લાગશે. આવું વિચારી તે જીવ સંયમમાં સ્થિર બની આત્માનું કલ્યાણ કરશે. આ બધે દ્રવ્ય ચારિકન પ્રતાપ છે.
વળી વંદના વ્યવહાર પણ દ્રવ્ય ચારિત્રને લઈને છે: ગૃહપગમાં જેમને કેવલજ્ઞાન થયું છે, એવા પુણ્યશાલી આત્માઓ જે પિતાનું આયુષ્ય, કેવળજ્ઞાનથી વધારે જાણે તે જરૂર મુનિષ ગ્રહશું કરે છે અને ત્યારે જ તેમને ઇંદ્ર વગેરે છે વંદન કરી શકે. માટે કેવળી એવા શ્રી ભરત મહારાજાએ પણ તેમજ કર્યું, ત્યારે ઈંદ્ર વંદના કરી છે. એથી સાબીત થયું કે ભાવ ચારિત્રને મદદગાર બે ચારિત્ર છે એ જ હેતુથી અધ્યાત્મની વ્યાખ્યા જાવતાં શાસ્ત્રકાર માનજે કહ્યું કે ભાજઇત્ય-પંચાગારવામાં આ આત્માને ઉદ્દેશીને જે પાંચે આચારની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય. આ વ્યાખ્યા જ જાવે છે કે ભાવ ચારિત્ર ટકાવનાને દ્રવ્ય ચારિત્રની જરૂરિયાત છે. માટે દ્રવ્યને ભાવનું કારણ માનીને સાર નિમિત્તને સેવા પૂર્વક પાંચે આચારને પગલે, તે જ
ખરે અધ્યાત્મી કહેવાય. તેથી વિપરીત વર્તનારાઓને તે ન્યાયાચાર્ય મહારાજે યાત્રાથમિનો મતિ, મુને વાજી કથા કહ્યું છે તેમ ફાગણ માસની હેઠળ ના બાળકો જેવા સમજવા.
(અપૂણ)
For Private And Personal Use Only