________________
૮૮
જેનવિભાગ
अभ्यगृहीदथ नपस्तदन लदनुज्ञया अर्हन देवो गुरुः साधुः प्रमाण मे अईतो व चः ॥ ६१॥ अणुव्रत शिक्षात्रतपवित्रितः प्रधान श्रावको जज्ञे सम्प्रति स्तत्प्रभत्यपि ॥ २॥ जननार बन्ग श्री जिनर्धाम पनि स नः सा ઘમ ! નr 'T fa Tv રૂ! - 1 = 1 ચ ન Trirવિકારધીઃ રિng મત જ્ઞાનાયતનતનું છે કે તે
ભાવાર્થ - તે ( સમ્પતિ ) આ જ ની અનુજ્ઞા છે રિહ ત પ્રભુ મારા દેવ છે. સુસાધુ ( કંચને કામિનીના ત્યાગી ) મારા ગુરુ છે અને અરિહ ત પ્રભુનું વચન મને માન્ય છે એ
જાણે સ્વી ? તો હતો ૬૧ / ( ટુ વ્રત ધારણ કર્યું, અને ત્યારથી માંડી વ્રત, ગુખ અને શેક્ષ વ્રતથી પવિત્ર છે તે સુરત પાવક થયા. ૬૨ દાનાવણી લક્ષ્મીવાળો | કાલ જિનેશ્વર પ્રભુની પૂજા કરતા હતા અને પિતાના ભાઇઓની જેમ સધર્મ તરફ વાલ્યા કરતો હતે. છે ક ૩ : પતાપથી યુક્ત અને અવિકારી બુદ્ધિવાળો સંપતિ વૈતાદ્યથી માંી ગણ ખંડ ભરતક્ષેત્રને જિન ચેત્યોથી મુક્ત કરાવતો હતો. બાવી રીતે તે ચુસ્ત જૈનધમી મહાન રાજા હતો.
૪ “મહારાજાધિરાજ” કુમારપાલ ગુજરાતના આ મહાન વૈભવશાલી નૃપતિ, ચૌલુક્યવંશચૂડામણિ, ગુજરાતની જયસિંહદેવની કીર્તિ કલશ ચડાવનાર, ગુજરાતને સમૃદ્ધ તેમ જ શોભાવાન બનાવનાર
મહારાજાધિરાજ ” પરમહંત કુમારપાલથી જન સાક્ષરો તથા ઇતર સાક્ષરે પણ અજાણ્યા નથી એટલું જ નહિ પરંતુ તેના જીવનથી પણ કેટલેક અંશે સુપરિચિત છે.
કુમારપાલની આટલી પણ ઓળખાણ કરાવવી એ તો ભગવાન સવિતાનારાયણને દીપકલિકાથી ઓળખાવવા બરાબર છે. તેમને કેટલાએક પરમહંત તરીકે, ચક્રવતી તરીકે, મહારાજાધિ જ તરીકે તે વળી કોઈક હિંદુસ્તાનના નાશનું પ્રથમ બીજ રોપનાર તરીકે,
સિહદેવની ભાવનાને નહિ પોષનાર તરીકે તથા અહિંસાનો પુજારી બની પોતે નિર્માલ્યા બનવા સાથે સારા ગુજરાતને પણ નિર્માલ્ય-નમાલું બનાવનાર તરિકે, તથા બીજાં અવનવાં વિષેશણથી ગુજરાતના સાક્ષર–ગુજરાતીઓ તેને ઓળખે છે. આમાંથી કેટલાએક મહાશયો તેનું જીવન નિષ્પક્ષપાત રીતે તપાસ્યા વગર અને સાથે તેનું આંતરજીવન પણ તપાસ્યા સિવાય યોગ્ય ન્યાય ન આપી શકે–નથી આપી શક્તા એ નિર્વિવાદ રીતે બનવા ગ્ય છે-સંભવી શકે.
૧ભીમબાણાવળીનો પુત્ર ક્ષેમરાજ તેને પુત્ર દેવપ્રસાદ અને તેને પ્રતાપી પુત્ર “સિદ્ધરાજદેવનો જમણે હાથ ” ત્રિભવનપાલ અને તેનો પુત્ર “મહારાજાધિરાજ' ચક્રવતી આદિ બીરદધારી કુમારપાલદેવ આપણું વિષયનો મુખ્ય નાયક છે. તેની માતાનું નામ કાશ્મીરાદેવી હતું કે જે સિદ્ધરાજની માતા મીનલદેવીની ભત્રિજી થતી હતી. તેને કુમારપાલ
૧ નીચે મુળરાજથી માંડી ઠેઠ કુમારપાલ સુધીનું વંશવૃક્ષ આપ્યું છે તે જોવા ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org