________________
૧૭૦
જૈનવિભાગ
ઘણાને પરચા આપ્યા છે એમ મનાય છે. એવા પરચા કવિને મળ્યેા હતે તેવું આ સ્તવનમાં જણાવેલ છે, તેમજ પેાતાની કૃતિમાં પણ સ્તુતિ રૂપે તેમ સાંનિધ્ય લઈને અન્હાહન કરેલું છે. (આદિ ચર્ણુ-આયા આયેાજી સમરત દાદાજી આયા. )
સ્તુતિઓ, પ્રભુ સ્તુતિ. વિમલાચલ ઋષભ સ્તુતિ.
૨૬ કેટલાંક પટ્ટા. વૈરાગ્ય-ઉપદેશ ખેાધક ટૂંકાં કાવ્યેાને ‘ પદ' એ નામ અપાય છે. જે મળેલાં તે આ નિષધમાં ઉદ્ધૃત કર્યા છે. આ બધાં હિન્દી ભાષામાં છે.
અન્ય કૃતિઓ——ઉપરાક્ત સિવાય કવિની અન્ય કૃતિઓ પૈકી ઋષિમડળ પર પેાતાની ટીકા કે સ્તવન-કઇ પણ હાવું જાઇએ, ૨૭
૨૬ ઉપર સઝાયા, સ્તવના, પદ વગેરે સર્વ મુદ્રિત થયાં છે. જીએ જૈનપ્રક્ષેાધુ સઝાયમાળા, રત્નસાગર, રત્નસમુચ્ચય, જનકાવ્યસ’ગ્રહ ચૈત્યવંદનસ્તુતિસ્તવનાદિ સંગ્રહ.
હાવાને સંભવ છે.
૨૭ કારણ કે ખ૦ શિવય’દ પાકે ૨૪ જિન પુજા સં. ૧૭૭૯ (નંદ મુનિ નાગધરણી) વર્ષોમાં આશા શુદ ૨ ને શનિને ને જયપુરમાં રચેલ છે તેમાં સમયસુંદરની આ કૃતિના પોતે આધાર લીધેલા જણાવ્યા છેઃ—
Jain Education International
સમયસંદર અનુગ્રહી ઋષિમંડલ, જિનકી રોાભ સવાયા, પૂજા રચી પાઠક શિવચ ંદે આનંદ સધ વધાયા——
રત્નસાગર ભાગ ૧ | પૃ. ૨૮૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org