Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 203
________________ ૧૬૮ જૈનવિભાગ ૨૯ પુંજા ઋષિના રાસ. નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલિમાં થએલા એક મુનિના તપનું વર્ણન કરવા સમયસુંદર ઉપાધ્યાયે આ રાસ કરેલેા જણાવ્યા છે. પાચદ્રસૂરિ સંતાનીય વિમલચંદ્રસૂરિ થયા તેની પાસે પુજા મુનિએ રાજનગરમાં વિ. સ૦ ૧૬૭૦ માં અષાઢ સુદિ ૯ ને દિને દીક્ષા લીધી, અને ત્યાર પછી ઉગ્ર તપ ક્રિયા કરી ૧૨૩૨૨ (?) ઉપવાસ કર્યાં અને બીજા અનેક તપ કર્યાં. આ સ તપની સખ્યા વગેરે ઉક્ત રાસમાં આપી છે. આ સિવાય કવિએ અનેક સ્વાધ્યાયેા ( સઝાયા ), સ્તવના, પદ વગેરે ટુંકી કવિતાએ રચેલી છેઃ-~~ સઝાયે--મહાસતી યા મહાપુરુષ પર લખેલી, અને બીજી વૈરાગ્યેાપદેશક સઝાયા એમ એ પ્રકારે છે. (૧) રાજુલની સઝાય. ( પ્રથમ ચરણ–રાજુલ ચાલી રંગશું ?) ગજસુકુમાલ સ૦ ( નયરી દ્વારામતિ જાણિયેજી ) અનાથી મુનિ સ॰ ( શ્રેણિક રયવાડી ચડયા ) બાહુબલિ સ॰ ( રાજતણા અતિ લેાભિયા...વીરા મ્હારા ગજથકી ઉતરી ) ચેલા સ૦ ( વીર વાંદી વલતાં થકાંજી......વીરે વખાણી રાણી ચેલણાજી ) અરણુક સુનિ સ॰-( અરણિક મુનિવર ચાલ્યેા ગેચરી ) કરક ુ સ॰( ચંપા નગરી અતિ ભલી, હું વારી લાલ ) મિરાજર્ષિ સ૦. પ્રસાદ રાજર્ષિ સ૦ સ્થૂલભદ્ર સ૦ મેથ રાય સ૦-દશમે ભવે શ્રી શાંતિજી, મેઘરથ જીવડા રાય–રૂડારાજા...ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણુ... ) શાલિભદ્ર સ॰ ( પ્રથમ ગાવાળયા તણે ભવેજી, દીધું મુનિવર દાન... ) ભૂદેવ-નાગિલાની સ૦ ( અ` મ`ડિત ગારી નાગલા ફૈ-આ દેશી વિનય વિજય અને યશેાવિજય કૃત શ્રીપાળરાસમાં લેવાઇ છે) અપ્રગટ. ધનાની સઝાય–( રિંગ જીવન વીરજી, કવણુ તમારા શીષ )–અપ્રકટ. (૨) નિંદા પર-( નિંદા મ કરો કાની પારકી રે) માયા પર—( માયા કારમીરે માયા મકરા ચતુર સુજાણુ. ) દાનશીલ તપ ભાવ પર− ( રે જીવ જિન ધર્મ કીજીએ. ) ધેાખીડા પર –( ધેાખીડા તું ધેજે મનનું ધાતીયું રે ) પંચમઆરાપર ( શ્રાવકના ) એકવીસ ગુણે સ॰ ( પુરચંદજી નહાર–કલકત્તા પાસે પ્રત છે )—આ કદાચ વ્યવહાર શુદ્ધિ રાસના ભાગ હાય. સ્તવના (૧) મુનિસુવ્રત સ્વામી સ્ત॰ (પખવાસાનું સ્ત॰ )-૧૫ દિવસના ઉપવાસ કરવાના તપ ઉપર–( જમૃદ્રીપ સેાહામણેા, દક્ષિણુ ભરત ઉદાર. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206