Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 204
________________ કવિવર સમયસુન્દર ઋષભદેવ સ્તવન. તીર્થમાલા સ્તવન (શત્રુંજયે ઋષભ સમસ્ય) રાણકપુર ત સં ૧૬૭૬ (રાણપુર રળિયામણું રે...શ્રી આદીશ્વર દેવ મન મોયું રે અષ્ટાપદ ગિરિ સ્તવ (મનડે અષ્ટાપદ મે માહરાજી, નામ જપું નિશિદાસજી ) સીમંધર સ્ત૦ (ધન ધન ક્ષેત્ર મહાવિદેહછે.). શત્રુંજય મંડળ શ્રી આદિનાથ સ્તવન-સં. ૧૬૯૯ માં કવિના હાથનું લખાયેલું પંડિત લાવચંદ પાસે છે. “સંવત સેલ ૯૯ વર્ષે ભાદવા સુદિ ૧૩ દિને લિષિતં . સ્વયમેવ એમ છેલ્લે ઉલ્લેખ છે. તેમાંની ૨૨ મી કડી ચંચલ જીવ રહે નહીંછ રાચઈ રમણ રૂપ: કામ વિટંબણુ સી કહુજી તું જેણુ તે સરૂપ તે જિનહાં પિતાના “આદિજિન વિનતિ” સ્તવનમાં થોડા ફેરફાર સાથે લીધી જણાય છે, (૨) પંચમી તપ પર લઘુ સ્તર-(પંચમી તપ તમે કરે રે પ્રાણી.) પંચમી તપ પર વૃદ્ધ (મોટું) સ્તવ-ઢાલ ૩ નું (પ્રણમી શ્રી ગુરુપાય, નિર્મલ જ્ઞાન ઉપાય) જ્ઞાન પંચમી એ જૈનમાં જ્ઞાન વૃદ્ધિ અર્થે એક ધાર્મિક પર્વ છે. આમાં જણાવ્યું છે કે જ્ઞાન વડે સંસાર, જ્ઞાન મુગતિ દાતાર, જ્ઞાન દી કહ્યો એ, સાચો સવ એ. જ્ઞાન લોચન સુવિકાશ, લોકાલોક પ્રકાશ, જ્ઞાન વિના પશુ એ, નર જાણે કિર્યું . એકાદશી વૃદ્ધ સ્તર ૧૩ કડીનું. (સમવસરણ બેઠા ભગવંત, ધરમ પ્રકાશે શ્રી અરિહંત). મૌન એકાદશી નામના ધાર્મિક પર્વ પર જેસલમેરમાં સં૦ ૧૬૮૧ ઉપધાન તપ સ્ત-(શ્રી મહાવીર ધરમ પરગાસે, બેડી પરષદ બાર ) પિષધવિધિ સ્ત– (૩) વિનતિ એટલે સંબોધન રૂપે આપવીતિ- સ્વદોષ જણાવી પ્રભુની કરુણું અને દયા ભાંગવા માટે જેમાં આર્જવ પૂર્વક વિનતિ કરવામાં આવી છે તેવા વિનતિ સ્તવને. મહાવીર વિનતિ સ્તર (વીર સુણે મારી વિનતિ, કરજોડી હું કહું મનની વાત ) આ જેસલમેરમાં વાચનાચાર્ય પોતે હતા ત્યારે બનાવ્યું છે. અમરસરપુર મંડન શીતલનાથ વિનતિ સ્ત (મેરા સાહેબ હે, શ્રી શીતલનાથ કિ, વિનતિ સુણે એક મેરડી) આયણ (આલેચના) રૂપે વિનતિ સ્તવ (૪) છંદપાર્શ્વનાથ છંદ (આપણુ ઘર બેઠાં લીલ કરે.) (૫) દાદાજી સ્ત(ખરતરગચ્છમાં પિતાની ગુરુપરંપરામાં થયેલ જિન કુશલ સૂરજી “દાદાજી” તરીકે ઓળખાય છે, ઘણું ચમત્કારી હેઈ તેમણે સમરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206