Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 195
________________ જનવિભાગ श्रीजिनमिहसूरिप्रमुखकृतमुखसुमुखशिष्यव्रातपरिकरान् असमानसन्मानबहुदानपूर्व समाहृयायमष्टलक्षार्थी ग्रन्था मत्पार्ध्वाद वाचयांचक्रेऽवक्रेण चेतसा । ततस्तदर्थश्रवणसमुत्पन्नप्रभूतनतनप्रमादातिरेकेण संजातचित्तचमत्कारेण हुप्रकारेण श्रीसाहिना बहुप्रशंसापर्व 'पढयतां सर्वत्र विस्तार्यतां सिद्धिरस्तु' इत्युक्त्वा च स्वहस्तेन गृहीत्वा एतत् पुस्तकं मम हस्ते दत्वा प्रमाणीकृतोऽयं ग्रन्थः । अतः सेोपयोगित्वातू श्रीमाहिनापि समुद्दिश्यार्थमाह-राजा श्री अकब्बरः नाऽस्मभ्यं सौरव्यं सुखं ददते प्रजानामिति । એટલે—સંવત્ ૧૬૩ ના શ્રાવણ સુદ ૧૩ દિને સાંજે કાશ્મિર દેશપર વિજય કર્યો તે નિમિત્તે શ્રીરાજ શ્રી રામદાસ (આ રામદાસ તે જણાય છે કે જેણે સં૦ ૧૬૫ર માં સેતુબંધ (રાવણવ ) ની ટીકા રચી છે અને જેને માટે પ્રાજ્યભટ્ટની (રાજતરંગિણમાં વિશેષ ઉલ્લેખ મળી આવે છે કે વાડીમાં શ્રી અકબર બાદશાહ-જલાલદીને પ્રથમ પ્રયાણ કરી અતિ ખાનદાન શાહજાદા થી સલામ (પાછળથી જહાંગીર બાદશાહ) સુલતાન સામંત મંડલિક રાજાઓથી વિરાજિત રાજસભામાં અનેક વ્યાકરણ તાર્કિક વિત્તમ ભટ્ટ-પંડિત સમક્ષ અમારા ગુરુવર યુગપ્રધાન ખરતર ભટ્ટારક શ્રી જિનચંદ્ર સુરીશ્વરને આચાર્ય શ્રી જનસિંહરિ વગેરે આગેલા શિષ્યસમુદાય સહિતને અતિશય સન્માન આપીને બોલાવી આ અષ્ટલક્ષાથી ગ્રંથ મારી પાસે મુહ ચિત્તથી વંચાવ્યો, ત્યાર પછી તેના શ્રવણથી તેને અતિ નવીન પ્રમોદને અતિરેક થતાં ચિત્તમાં ચમત્કૃતિ થતાં બહુ પ્રકારે શ્રી બાદશાહે બહુ પ્રશંસા કરી અને “સર્વ વાંચી આ વિસ્તાર કરો” એમ કહી સ્વહસ્તે તેને લઈને આ પુસ્તક મારા હાથમાં આપી આ ગ્રંથ પ્રમાણભૂત કર્યો. પછી પોતે જેને અર્થ કરવા ચાહે છે તે પદ લઈ રાજા એટલે બાદશાહ અકબર તે નઃ એટલે આપણને પ્રજાને સૌખ્ય આપે છે. આ ગ્રંથની અને કવિએ અકબર ગુણ વર્ણન અષ્ટક’ મૂકેલ છે તે ખાસ અવગાહવા ગ્ય છે. વિસંવાદક શક સંવ ૧૬૮૫. આમાં સૂત્રોઆદિમાં પરસ્પર જે વિરોધ ભાસે છે તે બતાવ્યો છે. सूत्र प्रकरण टीका प्रबंध संबंध चारु चरितेषु ।। રેડ વપરાતા દg u તા સુદ તે | પી. પી. ૩ પૃ. ૨૯૦. વિશેષ સંગ ( બ ૧ ૮૫ લુગુણસરમા. ગાથાસહસ્ત્રો સ૮ ૧૬૮ ૬ (પી. રી. ૩ પૃ. ૨૮૮). આમાં જમલિ આદિ નિન્હોની આવશ્યક ચૂર્ણિમાંથી ૧૬ ગાથા ટાંકી કહેલ છે કે આની વ્યાખ્યા સંબંધ સહિત મારા રચેલ વિશેષ સંગ્રહમાંથી વિદિત થશે.” આમાંની અનેક ગાથાઓ જન ઈતિહાસ અને સાહિત્ય માટે ઉપયોગી થાય તેવી છે. ગાથા: જિયચઃ પ્રતા: વિચાઃ સ્કોર વ્યાનિ જિયંતિ નંતિ . नानाविध ग्रंथ विलोकन श्रमादेकीकृता अत्र मया प्रयत्नातू ॥ જયતિહુયણ નામના સ્તોત્રપર વૃત્તિ સં ૦ ૧૬૮૭ પાટણમાં. આ રચવામાં શ્રી જિનસિંહ સૂરિના શિષ્ય ઉપાધ્યાય સમયરાજ ગણિએ (મવિક ગુરુ-કે જે મારા વિધાગુરુનાજ શિષ્ય થાય) મારા પર અનુગ્રહ કરે છે એમ પોતે સ્વીકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206