Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 200
________________ કવિવર સમયસુન્દર લના પ્રખ્યાત શૂરવીર જન મંત્રીઓ થયા તેમણે જે દેવળ કયો તેને તથા બીજાં ધર્મકાર્યો કયાં તેને ટુંક અહેવાલ છે. આની પ્રત મેં લખી લીધેલી છે. એક પ્રત ફાર્બસ સભા પાસે છે. ૧૮. શત્રુંજય રાસ. P. સં. સં. ૧૬૦૨ (પાઠાં ૧૬૮૬)૨૫નાગારમાં શ્રાવણ વદમાં આ રાસ ટૂંકે છે. તેમાં લખ્યું છે કે સં૦ ૪૭૭ માં ધનેશ્વરસૂરિએ ગુંજયમાહા” નામને ગ્રંથ શિલાદિત્ય પાસે હજુર કર્યો (આ એક દંતકથા છે) તેનો કંઇક આધાર આમાં લીધે છે. આમાં પહેલી ઢાલમાં શત્રજયનાં ૨૧ નામ, પછી તેનું પ્રમાણુ; બીજી ઢાલમાં ત્યાં સિદ્ધ થયેલાનાં નામ, ત્રીજી તથા ચેથી ઢાલમાં ઉધ્ધાર વર્ણવેલાં છે. પછી માહાસ્ય બતાવી પાંચમી ઢાલમાં ત્યાં પાપનું આયણ (આલોચના) કરતાં છુટકે થાય છે એ બતાવી છડી હાલમાં ત્યાંના દેવળનું ટુંક વર્ણન કરી-ચૈત્ય પ્રવાડિ વર્ણવી જણાવે છે કે ચિય પ્રવાડિ ઇણ પર કરીએ, સીધા વંછિત કામ. જાત્રા કરી શકુંજ તણુએ, સફલ કિયો અવતાર કુશલ ક્ષેમશું આવિયાએ, સંધ સદ્ પરિવાર– આ રીતે સંધ સાથે પોતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા ને ત્યાર પછી સં. ૧૬૮૨ માં નાગોરમાં આ રાસની રચના કરી. તો આ સંધ કર્યો તે અંદર જણાવેલ સમજીશાહ વંશ પિરવાડે પરગડે એ સામસી સાહ મલાર રૂપજી સંઘવી કરાવી એ, ચૌમુખ મૂલ ઉદ્ધાર નો સંધ કદાચ હોય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદના શેઠ સમજી સવાઈએ સં. ૧૬૭૫ માં આ ચૌમુખની ટેક બંધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસહિ ઓ ના ભાગને ચૌમુખ-વસતિ કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ મંદિર બધાપામાં ૧૮ લાખ રૂપીઆ લાગ્યા હતા. (રત્નસમુચ્ચયમાં પૃ. ૨૭૦ થી ૨૮૦ ને પાને પ્રસિદ્ધ થયેલ છે. છેલ્લી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૮ મી કડી પછી ત્રણ કડી બીજી પ્રતમાં વિશેષ છે. તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુંજય માહાસ્ય સાંભળી તે અનુસાર રચે છે અને તે જેસલમેરથી ભણશાલી થિરે શત્રુંજયનો સંઘ કાવ્યો હતો, તો આ થિરને સંઘજ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સંધ હોવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. ) ૧૯ સીતારામ પ્રબંધ ચે૫ઈ. સં. ૧૬૮૩ મેડતામાં. આ રાસ ઘણો મટે છે અને જેને રામાયણ આખી તેમાં મૂકી છે. અમાં પ્રથમ જ પિતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં “હે સરસ્વતિ તેં મદદ કરી હતી તેમ આમાં પણ મદદ કરે એવું જણાવે છે – સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ માતા દે જે મુજઝને કરૂં વચન વિલાસ; ૨. બાસી અને છાસીઃ એમ તેમ બાસઠ અને છાસઠ એમ પાઠાંતર બા અને છા એકબીજાને બદલે લખાઈ જવાના હસ્તદોષથી સંભવે છે. આ બંને રાસો માટે જુઓ ફાર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત પુસ્તકની સવિસ્તર નામાવલીપૃ. ૪૭ અને પૃ. ૭. વિ. ૬ ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206