Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 199
________________ ૧૬૪ જૈનિવેભાગ દાન વિષય ઉપર આ આખ્યાન છે. સાધુને દાન દેવાથી સિંહલમ્રુત સિંહલસિંહ કેવાં સુખ પામે છે તે અને તેમાં પ્રિયમેલક નામના તીનું માહાત્મ્ય જણાવી તે ઉત્તમ શ્રાવક તરીકે ધર્મના રૂડાં કામ કરે છે અને સમાધી મૃત્યુ પામી સુરપદવી લહે છે એ બતાવ્યું છે. ઢાલ ૧૦ છે. આ પેાતાની સ્વકલ્પિત કથા લાગે છે. ૧૩ નલદમયંતી રાસ. સ’૦ ૧૬૭૩ વસંત માસમાં મેતામાં. ' કવિ પ્રેમાન ંદે નલાખ્યાન રચ્યું છે, તેની પહેલાના સૈકામાં કવિ સમયસુંદરે જૈન કથામાં નિરૂપેલું નલદમયંતી ચરિત્ર પરથી ભાષામાં આ રસમય રાસ રચ્યા છે. ૨૪તિલકાચા કૃત દશવૈકાલિક વૃત્તિ અને પાંડવ મિ ચિરતમાંથી અધિકાર ઉદ્ઘરી · કવિયણ કેરી કિડાં કણિ ચાતુરી ’ કેળવી છ ખંડમાં, સર્વ ગાથા ૯૧૩, શ્લેાક સંખ્યા ૧૩૫૦, અને ઢાલ ૩૮ માં રચના કરી છે, આની પ્રત મુંબઇની મેાહનલાલજી સેંટ્સ લાયબ્રેરીમાં; આણુંદજી કલ્યાણુજીના પાલીતાણાના ભંડારમાં, લીંબડીના ભંડાર વગેરે સ્થળે વિધમાન છે. ૧૪. પુણ્યસાર ચિરત્ર. સ`૦ ૧૬૭૩ આની પ્રત મને પ્રાપ્ત થયેલ નથી. ૧૫. રાહુકપુર સ્તવન સ૦ ૧૬૭૬ માગશર, રાણકપુરમાં. મારવાડમાં સાદડી પાસે રાણકપુરમાં સેામસુંદરસૂરિથી પ્રતિાકત થયેલું ૯૯ લાખ ખર્ચી ધનાશા પોરવાડે સ૦ ૧૪૬૧ માં બધાવેલું અતિ ઉત્તમ અને શિલ્પકારીગરીથી ભરપૂર અનેક સ્તંભાવાળું - ત્રિભુવનદીપક ' નામનું મ ંદિર વિરાજે છે. તેની વિએ જાત્રા કરી તેના ટુંક વન રૂપે આ સ્તવન રચ્યું છે. ચારે દિશાના ૨૪ મ’ડપ, ચાર ચતુમુ ખ (ચેામુખ) પ્રતિમા, ૮૪ દેરી, ભોંયરાં, ત્યાં ખરતર વસતિ-દેહ છે. ૧૬. વલ્કલચીરી રાસ. સ૦ ૧૬૮૧ જેસલમેરમાં, ઉપરૈાક્ત જેસલમેરી કર્મચક્ર મુલતાનમાં વસતા હતા તેના આગ્રહથી આપણુ રાસ રચ્યા છે. આની પ્રત પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના વડાદરાના ભડારમાં છે અને લીંબડીના ભંડારમાં છે. ૧૬અ. એકાદશી ( મૌન એકાદશી ) નું વૃદ્ઘ (મારું) સ્તવન.P સ૦ ૧૬૮૧ જેસલમેર પ્ર. રત્નસમુચ્ચય રૃ. ૧૭૨-૩. ૧૭. વસ્તુપાલ તેજપાલના રાસ. સ’૦ ૧૬૮૨ (પાઠમાં ૧૬૮૬) તિયરી પુરમાં. આ એક બહુ ટૂંકી કૃતિ છે. આમાં વસ્તુપાલ અને તેજપાલ જે ગૂર્જરરાજ વીરધય૨૪. તિલકાચા –શ્રી ચંદ્રપ્રભ-ધર્મધાષ-ચક્રેશ્વરસૂરિ–શિવપ્રભસૂરિ અને તેના શિષ્ય. તેમણે આવશ્યક સૂત્ર લવ્રુત્તિ ૧૦૬પ૦ શ્લોકમાં સ. ૧૨૯૬ માં, ચૈત્યેવના વંદનક પ્રત્યાખ્યાનવૃત્તિ ક્ષેા. ૫૫૦, શ્રાવકપ્રતિક્રમણ સત્રવૃત્તિ ક્ષેા. ૨૦૦, સાધુપ્રતિક્રમણવૃત્તિ ક્ષેા. ૨૯૬, ઉક્ત દશ વૈકાલિક સ્ત્રવૃત્ત શ્લાક ૭૦૦૦, સ. ૧૩૪૬ માં જીતપવૃત્તિ ક્ષેા. ૧૭૦૦, સ. ૧૨૭૪ માં, શ્રાદ્ધુજીતકલ્પ મૂળગાથા ૩૬ અને તેના પર સ્વાપવૃત્તિ ક્ષેા. ૧૧૫, પાણુંમિક સામાચારી ક્ષે!. ૨૫૦૦, નેમિનાથ ચરિત્ર ક્ષેા. ૩૫૦૦ અને પ્રત્યેક મુદ્દે ચતુષ્ટય કથા રચેલ છે. આ પૈકી છેલ્લા ગ્રંથ પણ કવિએ ચાર પ્રત્યેક મુદ્દને રાસ રચતાં કદાચ નૈયા હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206