________________
જૈન રાજાએ
૧૦૧
કુમારપાલને નીચે પ્રમાણે ખીરૂદ મળ્યાં હતાં ‘ મહારાજાધિરાજ, ચક્રવર્તી, પરમાત, પરદારસહેાદર, વિચારચતુર્મુખ ૧( બ્રહ્મા ) શરણાગત, વજ્રપંજર, રાજર્ષિં, જીવદાત, મેધવાહન, ગુજરાતને વિક્રમ, ખીજો ધર્મરાજા, સત્કૃત્યને વિધાતા અને પ્રજાગુરુ,'
તેને જન્મ ૧૧૪૯ માં લગભગ છે. તે ૫૦ વર્ષની ઉમ્મરે ૧૧૯ ના માગશર વદ ૪ ને દિવસે ગાદીએ બેઠે। અને ૧૨૩૦ સુધી જવી રાજગાદી ભાગવી. તેણે કુલ ૩૦ વર્ષ અને ૮ માસ રાજ ભેગવ્યું અને ૮૦ વર્ષનું દીર્ઘાયુ ભાગવી પ્રથમ અવસ્થામાં દુઃખ ભેગી છેલ્લી અવસ્થા શાંતિમાં ગાળી એક પ્રજાપાલક રાજા તરીકે નામના મેળવી ગુજરાતને
કલર્ડના અભાવ હાઇ તે કાષ્ટનાથી ક્ષેાભ ન પામે. ટૂંકામાં સાક્ષાત્ દેવ સમાન મેાક્ષગામી પુરુષ જ સધપતિના ઐશ્વર્યાંના અધિકારી થાય. સધજાત્રાના ફ્ળની ઇચ્છા રાખનાર સંધપતિ મિથ્યાત્વના સંગ છેડે એને તેવા વચન પર આદર ન કરે. યાત્રાળુઓને પેાતાના આંધવા કરતાં પણ વધુ લેખે. સર્વ ઠેકાણે શક્તિથી અથવા ધનથી અમારિપટ દેવડાવે. શ્રી અરિહંતનું ભજન રાખી નિરંતર સાધુ સાધ્વી અને સમિકાને અન્નવસ્ત્રાદિનાં દાન અને પ્રણામ વડે પ્રસન્ન રાખે. ” એ પ્રકારે ગુરુના ઉપદેશ સાંભળવાથી કુમારપાળના હૃદયમાં તી યાત્રા કરવાના મનેારથતા અકુર ફૂટયેા, તેથી તેણે શુભ મુર્ત જોવડાવી પ્રસ્થાન સારૂ સુવર્ણ અને રત્નથી જડત પટ્ટ ગજ ઉપર સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત દેરાસર પધરાવ્યું. સ` મદિરામાં અઠ્ઠાઇ મહેાત્સવ મંડાવ્યા, બધીવાનાને છેડાવ્યા અને બહુ ધામધુમ કરી. પછી વરઘેાડામાં સથી આગળ રાજનનું દેરાસર પછી છર સામ`તાનાં દેવલય પછી ૨૪ વાગ્ભટ મંત્રીનાં અને તેની પાછળ અઢારસા શેઠીયાનાં દેરાસર એ રીતે મોટી હારની હાર મેઘાડમ્બર અને છત્રચામરાદિથી શાભિત નીકળી. .
સધનાં મુખ્ય માણસેાની નોંધ આ પ્રમાણે છે. પહેલાં તેણે મેટા ઉત્સવ કરી સંધયાત્રાના ડંકા વગડાવ્યા અને પોતે મુખ્ય સેનાધિપતિ થયે. તે સંધમાં જવા સારૂ કુમારપાલના સામા, વાગ્ભટાદિ મંત્રી રાજ્યમાન્ય નગરશેઠના પુત્ર આભડ, ડભાષાચક્રવર્તીશ્રી દેવપાલ, કવિએ અને દાનાએમાં અગ્રણી એવા સિદ્ઘપાળ, પાલનપુરને પહ્લાદ રાણેા, નવ્વાણું લાખની મુડીવાળા-પુંછવાળા છાડાશેઠ, રાજાનેા ભાણેજ પ્રતાપમલ, અઢારસા શાહુકારા, હેમચંદ્રાચાર્યાદિ મુનિએ અને ખીજા પણ છએેદનના વેત્તા તથા ગામ નગર અને સ્થાનના કરાડા લેાકેા તૈયાર થયા.
અગીયાર સે। હાથી અગીયાર લાખ ઘેાડા અને અઢાર લાખ પાયદળને સાથે લેવાના હુકમ થયા અને અનેક યાચક લેાકેાનાં ટાળાં પણ એકઠાં થયાં. ખીજું વર્ણન લંબાણુના ભયથી નથી આપતા.
૧ આ ખીરૂદ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃત ભણી પ્રખર પીડત થવાથી અને સારા કાવ્યકાર અને ટીકાકાર થવાથી પડિતાએ તેને આપ્યું હતું. કુમારપાળની કૃતિમાં પણ કેટલીએક મળી આવે છે કે જે સાર અ અને ચમત્કારથી ભરપુર છે. સમયે આળખાણ કરાવીશ.
વિ. ૬, ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org