Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 190
________________ કવિવર સમયસુન્દર ૧૫૫ ૧૬૭૪ માં જિનચંદ્રજરિ મેડતામાં સ્વસ્થ થયા ને જિનરાજસૂરિન ૧૬ તેમની ગાદી ત્યાં મળી. સ. ૧૬૭૬ ભાગશર માસમાં રાણકપુર ( સાદડી પાસે ) ની જાત્રા કરી. [ તે રાણકપુરની જાત્રા વખતે કરેલા સ્તવનમાં તેના મદિરનું વર્ણન આપ્યું છે કે ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુ`ખ ( ચામુખ ) પ્રતિમા, તે દેહરાનું નામ ત્રિભુવન દીપક. ૮૪ દેરી, ભોંયરાં મેવાડ દેશમાં ૯૮ લાખ ખર્ચી પારવાડ ધરણાકે બધાવ્યું. ત્યાં ખરતર વસતિ છે ને તે ઉપરાંત બીજા પ્રાસાદ છે. ] અને તે વર્ષમાં લાહાર ગયા, સ`૦ ૧૬૮૧ જેસલમેરમાં હતા. આની પછી સ૦ ૧૬૮૨ માં જેસલમેર પાસેના પાંચ ગાઉ પરના-અસલ રાજ્યધાતી લેવપુરમાં રહેતા ૭ થેરૂ ભણશાલીએ જેસલમેરથી શત્રુંજય પર જવાનેા સંધ કાઢયા. ૧૬. જિનરાજસૂરિ-(બીજા) પિતા શા ધર્મસી, માતા ધારલદે, ગાત્ર ખેાહિત્થરા જન્મ સ’૦ ૧૬૪૭ વે. શુદ. છ, દીક્ષા કાનેરમાં સ૦ ૧૬૫૬ ના માર્ગશીર્ષ શુદ્ધિ, ૩, દીક્ષાનામ રાજસમુદ્ર, વાચક ( ઉપાધ્યાય ) પદ સ૦ ૧૬૬૮, અને સૂરિપદ મેહતામાં સં૰ ૧૬૭૪ ના ફાગણુ શુદ ૭ ને દિને થયું. તે મહેાત્સવ ત્યાંના ચેપડા ગેાત્રિયસદ્ધિ આસકરણે કર્યો. તેમણે ઘણી પ્રતિષ્ઠા કરી-દાખલા તરીકે સં૦ ૧૬૭૫ ના વૈશાખ શુદ્ધિ ૧૩ શુક્ર શત્રુંજય ઉપર અષ્ટમ ઉદ્ઘારકારક અમદાવાદના સંધવી સેામજી શિવજીએ ઋષમ અને બીજા જિનેની ૫૦૧ મૂર્તિ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. સ’૦ ૧૬૭૭ જે વિદ ૫ ગુરુવારે જહાંગીરના રાજ્યમાં અને શાહજાદા શાજહાના સમયમાં ઉક્ત આસકરણે બનાવેલા મમ્માણી ( સ`ગેમ'ર ) ના પથ્થરના સુંદર વિહાર (મંદિર) માં મેતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અંબિકા દેવીએ વર આપ્યા હતા. તેઓ પાટણમાં સ’૦ ૧૬૯૯ ના આષાઢ સુદિ ૯ તે દિને સ્વસ્થ થયા. તેમણે નૈષધીય કાવ્યપર જૈનરાજી નામની વૃત્તિ રચી છે અને બીજા ગ્રંથા રચ્યા છે. તેમના કહેવાથી અતિસારે ધન્ય શાલિભદ્રના રાસ સ૦ ૧૬૮ આસે દિ ૬ ને દિને ખ ંભાતમાં રચ્યા છે. ૧૭. થેરૂ ભણશાલી બધી એવું કહેવાય છે કે તે લેાકવપુર ( હાલનું લેાધરા ) માં ધીમા વેપાર કરતા હતા. એક ધીનું પાત્ર લઇ ભડવારણ વેચવા આવી, તેની નીચે હરીવેલ હતી. આથી તે પાત્ર નીચેની ઈંઢાણી સાથે હતી, તે ઇંઢાણી લઇને ફૈશાહે ફેંકી દીધી, પછી તેમાંથી તે વેલ લઈ તેના પ્રતાપે અખ઼ુટ ધીથી અઢળક સંપત્તિ તેણે પ્રાપ્ત કરી. આ વાત તેણે જિનસિ’હરિને કહી. ગુરુએ સુકૃતાર્થ કરવા કહ્યું ત્યારે ચેએ ત્યાં થઇ ગયેલા ધીરરાજા ( ધીરજી ભાટી ) એ સ૦ ૧૧૯૬ પછી બંધાવેલા લેાધરામાંના સહસ્રા પાર્શ્વનાથના મંદિરના જીર્ણોધાર કર્યો, તેમાં વિશાલપ્રતિમા સ્થાપન કરી અને પેાતાની એ પત્ની તથા મે પુત્રના કલ્યાણાર્થે ચાર બાજુએ ચાર દેવકુલિકાએ બંધાવી આની પ્રતિષ્ઠા નૈષધકાવ્ય ઉપર જૈનરાજી નામની ટીકાના કર્તા મહા વિદ્વાન આચાર્ય જિનરાજસૂરિએ સ ૧૬૭૫ માં કરેલી છે. વિશેષમાં થેરૂશાહે જ્ઞાનભંડાર કરાવ્યા અને નવરહ્યાનાં જિનબિંબ કરાવ્યાં. ક્રોડા રૂપીઆ ખર્ચ્યા. ત્યાર પછી શત્રુંજયના સધ સં.૧૯૮૨ માં કાઢ્યા. આની પહેલાં બાદશાહ અકમ્મરે થેરૂશાહને દિલ્હી મેલાવી ધણું માન આપ્યું. થેરૂશાહે નવ હાથી પાંચસે ઘેાડા નજર કર્યાં ત્યારે આદશાહે ‘ રાયજાદા ' ના ખિતાબ બક્ષ્યા. આથી આની ઑલાદ · રાયબલ્યુશાલી ' કહેવાય છે. આગ્રામાં મેટુ` જિનમ'દિર કરાવ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206