Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૧૩૪
જૈવિભાગ
“ જગતમે સદા સુખી મુનિરાજ, પરવભાવ પરણતી કે ત્યાગી. જાગે. આત્મ સ્વભાવ, નિજગુણ અનુભવ કે ઉપયોગી જોગી ધ્યાન જહાજ ||
નિર્ભય નિર્મૂળ ચિત્ત નિરાકુળ, વિલંગે ધ્યાન અભ્યાસ. દેહાર્દિક મમતા સવિ વરી, વિચરે સદા ઉદાસ. અઃ ભાવે સાધન જે એક ચિત્તથારે, ભાવ સાધન નિજ ભાવ । ભાવસિદ્ધ સામગ્રી હેતુ તેરે, નિઃસંગી મુનિ ભાવ ।। સાધક IL હેય ત્યાગથી ગ્રહણુ સ્વધનારે, કરે ભેગવે સાધ્ય ॥
સ્વ રવભાવ રસીયા તે અનુભવેરે, નિજસુખ અવ્યાબાધ । સાધક ॥ નિઃસ્પૃહ નિર્ભય નિ`મ નિર્માલારે, કરતા નિજ સામ્રાજ ।। દેવચંદ્ર આણાયે વિચરતાંરે, નમિયે તે મુનિરાજ ।। સાધક
શ્રીમને સ્વસ્વરૂપની ઝાંખી અવશ્ય થઇ હતીજ, અને એ સત્ય તેમના શબ્દે શબ્દે ખેલી ઉઠે છે. સ્વરૂપની ઝાંખી થયા સિવાય આટલા બધા નિજાનંદ મરતીને ઉછાળા આવેજ નહીં. શ્રીમા આવી દશાના ઉદ્ગારા જોઇએઃ-
સ્વસ્વરૂપ ઝંખીના ઉદ્ગાર
આત્મ ગુણ રાણા તેદુ ધર્મ, સ્વગુણુ વિસણા તે અધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હાય સંસાર મિત્તિ, જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ; આત્મ તાદાત્મ્યપૂર્ણ ભાવે, તદા નિર્મૂલાનંદ સપૂર્ણ ભાવે. વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગિતા ચરણે રહિજે, શુદ્ધ સિદ્ધાંત રસ તે લRsજે;
ભગુણુ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે; દેવચંદ્રે રચી અધ્યાત્મ ગીતા, આત્મરણ મુનિ સુપ્રતિતા.
Jain Education International
દન જ્ઞાનાદિક ગુણુ આત્મતારેઃ
પ્રભુ પ્રભુતા લયલીન.
શુદ્ધ રવરૂપી રૂપે તન્મયીરે !
ઘુમ આસ્વાદન પાનઃ ધૃજના તા કાજેરે; શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ વભાવ. આત્માલ નિજ ગુણ સાધતારે ! પ્રકટે પૂજ્ય સ્વભાવ પૂજનાતા કાજેરે ! જિનવર પૂરે તે જિન પૂજનારે ! પ્રકટે અન્વય શક્તિઃ પરમાનન્દ વિલાસી અનુભવે રે ! દેવચંદ્ર પદ વ્યક્તિ:
પૂજના તા કોરે :
For Private & Personal Use Only
""
—અધ્યાત્મગીતા.
www.jainelibrary.org
Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206