SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જૈવિભાગ “ જગતમે સદા સુખી મુનિરાજ, પરવભાવ પરણતી કે ત્યાગી. જાગે. આત્મ સ્વભાવ, નિજગુણ અનુભવ કે ઉપયોગી જોગી ધ્યાન જહાજ || નિર્ભય નિર્મૂળ ચિત્ત નિરાકુળ, વિલંગે ધ્યાન અભ્યાસ. દેહાર્દિક મમતા સવિ વરી, વિચરે સદા ઉદાસ. અઃ ભાવે સાધન જે એક ચિત્તથારે, ભાવ સાધન નિજ ભાવ । ભાવસિદ્ધ સામગ્રી હેતુ તેરે, નિઃસંગી મુનિ ભાવ ।। સાધક IL હેય ત્યાગથી ગ્રહણુ સ્વધનારે, કરે ભેગવે સાધ્ય ॥ સ્વ રવભાવ રસીયા તે અનુભવેરે, નિજસુખ અવ્યાબાધ । સાધક ॥ નિઃસ્પૃહ નિર્ભય નિ`મ નિર્માલારે, કરતા નિજ સામ્રાજ ।। દેવચંદ્ર આણાયે વિચરતાંરે, નમિયે તે મુનિરાજ ।। સાધક શ્રીમને સ્વસ્વરૂપની ઝાંખી અવશ્ય થઇ હતીજ, અને એ સત્ય તેમના શબ્દે શબ્દે ખેલી ઉઠે છે. સ્વરૂપની ઝાંખી થયા સિવાય આટલા બધા નિજાનંદ મરતીને ઉછાળા આવેજ નહીં. શ્રીમા આવી દશાના ઉદ્ગારા જોઇએઃ- સ્વસ્વરૂપ ઝંખીના ઉદ્ગાર આત્મ ગુણ રાણા તેદુ ધર્મ, સ્વગુણુ વિસણા તે અધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેથી હાય સંસાર મિત્તિ, જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ; આત્મ તાદાત્મ્યપૂર્ણ ભાવે, તદા નિર્મૂલાનંદ સપૂર્ણ ભાવે. વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગિતા ચરણે રહિજે, શુદ્ધ સિદ્ધાંત રસ તે લRsજે; ભગુણુ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉલ્લાસે; દેવચંદ્રે રચી અધ્યાત્મ ગીતા, આત્મરણ મુનિ સુપ્રતિતા. Jain Education International દન જ્ઞાનાદિક ગુણુ આત્મતારેઃ પ્રભુ પ્રભુતા લયલીન. શુદ્ધ રવરૂપી રૂપે તન્મયીરે ! ઘુમ આસ્વાદન પાનઃ ધૃજના તા કાજેરે; શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ વભાવ. આત્માલ નિજ ગુણ સાધતારે ! પ્રકટે પૂજ્ય સ્વભાવ પૂજનાતા કાજેરે ! જિનવર પૂરે તે જિન પૂજનારે ! પ્રકટે અન્વય શક્તિઃ પરમાનન્દ વિલાસી અનુભવે રે ! દેવચંદ્ર પદ વ્યક્તિ: પૂજના તા કોરે : For Private & Personal Use Only "" —અધ્યાત્મગીતા. www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy