SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩૩ નાસે મૃગલી ચેતનારે હાં ! યમ કંઠીરવ નાદ; તે તું રાષી શકે નહિરે હાં ! તૌ ભેગે કિશે સંવાદ છે ઈમ અંતક મુષ પાડમેંરે હાં, તિને લોક સમાય ! કામ ભંગ લાલચ પડયા રે હાં ! તે નર દુરગતિ જાય હવે શરીરની અસારતાના ઉદ્ગાર– એહ શરીર જે આપડે રે, વિંટયા ચર્મ ન હોઇ; તો ભાષીકૃમીકતાથી રે, રાખી ન શકે કેઇ રે છે ૧ | દેહ અશુચિ રેગે ભરી રે, પતન સરૂ૫ શરીર; એહને ફળ એજ ગ્રહ્યા રે, ધારે ધર્મ સધીરે રે છે ૨ છે કેશર અગર ને મૃગમદ રે, હરી ચંદન કપુર; ભઈલ રહે વપુ સંગથી રે, દેહ અશુચિ ભરપુર રે ૩ છે અસ્થિ ચરમ પંજર અછે રે, કથિત મૃતક સમાન, જે પાયમ રોગાદિના રે, પ્રીતિ ધરે નહિતાસો રે છે ૪ છે શ્રીમદની વોરાગ્ય દશાના ઉદ્ગારોથી તે ગ્રંથના ગ્રંથ ભર્યા પડયા છે. આપણે તેમાંની ડીક વાનગી જોઈએ-- વૈરાગ્ય દશાના ઉદ્દગાર “દીઠે સુવિધિ જિણંદ, સમાધિ રસ ભર્યો હે લાલ ! ભાસ્યો આત્મ સરૂપ, અનાદિને વિસર્યો હો લાલ સકલ વિભાવ ઉપાધિ, થકી મન ઓસર્યો હો લાલા મહાદિકની વૃમિ, અનાદિની ઉતરે છે લાલ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવજ સાંભરે હો લાલ તત્વરમણ શુચિધ્યાન, ભણી જે આદરે હો લાલ ! તે સમતા રસ ધામ, સ્વામિ મુદ્દાવર હે લાલ ! રાગી સંગેરે રાગદશા વધે, થાયે તિણે સંસારજી નિરાગીથીરે રાગનું જોડવું, લહીયે ભવને પારે રે! નેમિ. સહજ ગુણ આગ, સ્વામિ સુખ સાગરે જ્ઞાન વૈરાગરો પ્રભુ સેવા, શુદ્ધતા એકતા, તીક્ષણતા ભાવથી મહરિપુ છતી જય પડહ વયે શ્રીમના અંતરમાં વૈરાગ્ય તથા સાધુતા રગે રગે કેટલે દરજજે વ્યાપ્ત હશે તે તેઓની વાણી આપણને કહે છે જ. જ્યાં દેહ છતાં દેહાતીત દશા વર્તે, સાધુ દશાના ઉદ્ગાર જ્યાં બાહ્ય શરીરને બાહ્ય વિશ્વ મરી જ જાય ત્યાં સાધુને સાધુતા સિવાય શું રહ્યું ? આવી સ્થિતિમાં રમતા શ્રીમદે સાધુ દેશાની ઉત્કૃષ્ટતાના સ્વાનુભવના ઉદગારો આ પ્રમાણે કાઢયા છે વી. ૬. ૬૪ X Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy