________________
२८
પાસેનું વવાણિયા, જ્યાં શ્રીમદ્ રાજચંદ્ર જેવી તેજસ્વી પ્રતિભાનું પ્રાગટથ થયું.
આજનું વલ્લભીપુર, જે મત્રક રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની ગણાતુ. ત્યાં વિક્રમ સ‘વત ૫૧૦માં જૈન સિદ્ધાંત ગ્રંથો અને આગમા પુસ્તકારૂઢ શ્રી દેવદિ ક્ષમાશ્રમણ આદિ સ્થવિરાની જે ઐતિહાસિક પરિષદ મળેલી તે આ પુણ્યભૂમિના પ્રતાપે જ.
ઘોઘાના નવખંડ પાર્શ્વનાથ, ઉનાના અમીજરા પાર્શ્વનાથ અને દેલવાડાના ચિંતામણિ પાર્શ્વનાથની ચમત્કારિક ઘટનાઆએ જે ભૂમિની ધર્મ જ્યેાતને દિવેલ પૂરુ પાડ્યુ છે; જૈન સાહિત્યનાં પૃષ્ઠો પર નાંધાયેલી ધનાઢય જૈનાની યશેાગાથા જ્યાં કડરાયેલી છે, તે સજ્જનમંત્રીની જન્મભૂમિ ગણાતું આજનુ વંથળી (વનસ્થલી), શ્રાવિકારન જવલબાઈની ઉગ્ર તપશ્ચર્યાએ સાથે સંકળાયેલું આજનુ` માંગરોળ; આરાધના અને જિનભક્તિએ જિનશાસનને ભારે મેાટી યશકલગી ચડાવી છે તે સૌરાષ્ટ્રનુ ધ પુરી આજનુ ધમધમતું સુરેન્દ્રનગર, જ્યાંના આરાધ્ય એવા દાશનિક કેંદ્દીપ્યમાન જિનમદિરાએ જૈનધમ ની તેજજિકરણાવલીનું સુરેખ ચિત્ર ખડું કરી દીધું છે. તે પુરાણી નગરી વ માનપુરી... આજનુ વઢવાણુ. અર્ધ સિદ્ધગિરિસમાન જિનમદિરા જેના ખાળે રહી જનસમૂહને આકષી રહ્યા છે. તેવુ શહેર જામનગર રિદ્ધિ-સિદ્ધિનાં સ્મૃતિચિહ્ના જેવાં ગુજરાતના સંખ્યાબંધ દેરાસરા આજ પણ જૈન-જૈનેતરાને અહર્નિશપણે પ્રેરણા અને ભક્તિરસનાં પીયૂષ પાઈ રહ્યાં છે, જે આ ભૂમિના જ પ્રભાવ માનવેા રહ્યો ને ?
ઘણી ઉમદા છાપ મૂકી ગયા છે.
જૈન ગુરુકુળ હાઈસ્કૂલમાં મારા અભ્યાસકાળ દરમિયાન એ વખતના ગુરુકુળના આદર્શ ગૃહપતિ અને સંનિષ્ઠ સમાજસેવક શ્રી ફૂલચંદ હરિચંદ દોશીએ મારી જીવનગણિત માંડણીમાં દિલ દઈ ને વિવિધ રંગેા પૂર્યાં. મારા જીવનઘડતરમાં એમના ઘણા ઉપકારા રહ્યા છે, જેની નોંધ લેવી જ જોઈ એ. વતનના ધાર્મિક પ્રવાહે અને સાંસ્કૃતિક વહેણાએ પણ મારી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે, જે મારા જીવન સાફલ્યમાં પરિણમી.
આત્માની મલિનતાને ધેાઈ નાખનારી તરણતારણ આ ધરાને લાખ લાખ વ`દના.
સમણાના સાક્ષાત્કાર થયા
Ja
FOR
Jain Education International
જૈનરચિંતામણિ
દશ-બાર વર્ષની કુમળી વયથી જ મારા ધર્મ પરાયણુ પિતાશ્રી સાથે સેાહામણા શત્રુ ંજયની અસંખ્ય વાર પ્રદક્ષિણા કરી હશે. એ વખતે ગિરિરાજનાં પગથિયાં ચડતાં ચડતાં—
પ્રાચીન-અર્વાચીન મદિરાની નગરી પાલિતાણા મારુ જન્મસ્થાન. આ પવિત્ર ભૂમિનાં અન્નજળથી આ શરીર પાષાયુ. પણ એ જીવન-ઉછેર સંઘ અને કાળી ગરીબી વચ્ચે થયા. ઘરમાં અનાજના દાણેા ન હેાય તેા પણ એકાંતરા દિવસે બે-પાંચ સાધુ-બાવાઓને ભાજન કરાવવા નિમિત્ત ઘેર તેડી લાવવાની મારા પિતાશ્રીને મનમાં એક ગજબની ધૂન હતી. મારા ધર્મ પરાયણ માતુશ્રી પાછલા બારણેથી ઘરનાં ઠામવાસણ વેચીને પણ આંગણે આવેલા અતિથિઓને પ્રેમભાવથી ભાજનનારી કરાવતાં. એ પ્રેરણાદાયી પ્રસ`ગેા અમારાં કુમળાં મન ઉપર
વિમલાચલગિરિ, સિદ્ધાચલગિરિ ભેટયા રે ધન્ય ભાગ્ય હમારા...
એવાં ભાવવાહી સ્તવનેાના મારા કાને સતત અથડાતા રહેતા મધુર સ્વરાએ મારી જિજ્ઞાસવૃત્તિ સતેજ કરી. જિનદિશમાં રાગરાગિણીથી ભણાવાતી ભાવવાહી પૂજા જોઈ. ભક્તિરસથી છલાછલ ઊજવાતા અઠ્ઠાઈ મહાત્સવેા, શાંતિસ્નાત્ર જેવી પૂજાએ અને ભવ્ય અ’ગરચનાઓ નજરે નિહાળી. ઉજમણાં ઉપધાના અને છ’રી પાળતા સહ્યા જોયાં. કલાકા સુધી પ્રતિભાશાળી જૈન મુનિવર્યમાં હૃદયસ્પશી વ્યાખ્યાના તેમ જ આત્માને અંતરમુખ મનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગ પ્રવાહે જોઈ ને હૃદયમદિરમાં ધર્માં પુરુષાર્થના અનેક ભાવાલ્લાસ જાગતા હતા. શત્રુંજય તીર્થંતુ એક એક પગથિયું અને તેના સ્પ માત્રથી કઈક આત્માઓ ભક્તિભીના ખની માધિખીજની સન્મુખ દશાને પામી ગયા છે. એવા આ મહિમાવંત તીની ભરપૂર અંજનશલાકાથી અજિત થયેલી જિનેશ્વર ભગવંતાની પ્રાચીન ચમત્કારિક મૂર્તિ આનાં દર્શન અને સેવાપૂજાના સતતપણે લાભ મળતા રહ્યો. અનેક પ્રકાંડ પંડિતાનાં હૈયાની મીઠી હૂં', સહવાસ અને સપર્કની ગાંઠ બંધાણી.
એ વખતે મારા મનમદિરમાં એક સુંદર સ્વપ્નું... આકાર લઈ રહ્યું હતુ. આ પ્રાચીનતમ તી ના શંખલાબદ્ધ ઇતિહાસ, આ ધર્માંની ઉજ્જવળ યશે।ગાથા અને દૈવી પ્રભાવ પાથરચમત્કારિક ઘટનાએનુ... સ‘કલન કરી યથાયેાગ્ય સમયે પ્રકાશન કરવાની પણ એક ઝ ંખના સેવી હતી. એ વખતે
For Private & Personal Use Only
www.jainelibrary.org