________________
આવશયક પ્રકરણ
- ૩૧
(૧૧) સુદ્યુમેડુિં વેતસંવાર્દિ = સૂક્ષ્મ ઘૂંક મુખમાં ચાલે છે. (૧૨) સુહુર્દ રિદ્ધિસંવાહિં સૂક્ષ્મ દૃષ્ટિ ચાલે તે.
પ્રશ્ન- [૭૪] મહા આગાર ૪ કયા કયા ? અશ્વત્થ સૂત્રમાં કયા પદમાં છે ? ઉત્તર- (૧) પંચેન્દ્રિયાદિ જીવોની હત્યા થતી હોય, કતલખાનાં
વિગેરે પાસે હોય, મારામારી અને ભયંકર લડાઈ
થતી હોય ત્યારે. (૨) જ્યાં બેઠા હોઈએ ત્યાં પાણીનું પૂર આવે, આગ
લાગે, તે મકાન પડી જાય તેમ હોય, ધરતી કંપ
થાય ઈત્યાદિ. (૩) વાઘ-સિંહ-સર્પાદિ પ્રાણઘાતક પ્રાણીઓનો ઉપદ્રવ
ન હોય ત્યારે. (૪) જે મકાનમાં કાઉસ્સગ્ન કરેલ હોય તે મકાન માલિક
ખાલી કરાવે, અથવા રાજા વિગેરે શાસક પુરુષો ખાલી કરાવે ત્યારે, એમ ચાર પ્રસંગે કાઉસગ્ન કરનાર મનુષ્ય સ્થાનાન્તર થાય તોપણ કાઉસ્સગ્ન ભાગે નહીં. આ ચાર.મહા આગારો અન્નત્ય સૂત્રમાં વિમાફટિં
પદમાં માત્ર પદ જે કહેલ છે. તેનાથી જાણી લેવા. પ્રશ્ન-[૩૫] લઘુ આગાર અને મહા આગારમાં તફાવત શું ?
ઉત્તર- જે સ્થાનમાં કાઉસ્સગ્ન કર્યો હોય તે સ્થાનમાં જ રહ્યા છતા કાયા ચલિત થાય તેવા પ્રસંગો તે લઘુ આગાર અને બીજા સ્થાને જવું પડે તો પણ કાઉસ્સગ્રની પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે મહા આગાર.
પ્રશ્ન- [૩૬] કાયોત્સર્ગમાં જેમ આ ૧૨ + ૪ આગારો (છૂટો) છે, તેમ કોઈ બીજી રીતે કાયા ચલિત થઈ જાય તો દોષો લાગે તેવું વર્ણન છે ?
ઉત્તર- હા, ઉપર કહેલ ૧૨ + ૪ = ૧૬ આગારો વિના જો કાયા ચલિત થાય તો કાઉસ્સગ્નમાં દોષ લાગે છે. તેવા ૧૯ દોષો આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org