Book Title: Jain Prashnottarmala
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 146
________________ ૧૩૯ અનેકાન્તવાદ ૯ શ્રી પોટિલજી સુનંદ શ્રાવક દેવલોકમાં ૧૦ શ્રી શતકીર્તિજી શતક શ્રાવક દેવલોકમાં ૧૧ શ્રી મુનિસુવ્રતજી દેવકીજી દેવલોકમાં ૧૨ શ્રી અમમનાથજી શ્રીકૃષ્ણજી ત્રીજી નરક ૧૩ શ્રી નિષ્કષાયજી શ્રી સત્યકીજી ત્રીજી નરક શ્રી નિષ્કલાકજી શ્રી બળભદ્રજી દેવલોકમાં શ્રી ચિત્રગુપ્તજી રોહિણીજી દેવલોકમાં શ્રી નિર્મળાજી સુલસા શ્રાવિકા દેવલોકમાં શ્રી સમાધિનાથજી રેવતી શ્રાવિકા દેવલોકમાં ૧૮ શ્રી સંવરનાથજી સતતીલક શ્રાવક દેવલોકમાં ૧૯ શ્રી અનધ્ધીકજી કર્ણ દેવલોકમાં ૨૦ શ્રી યશોધરજી દ્વિપાયન વ્યંતર દેવ ૨૧ શ્રી વિજયજી નારદ દેવલોકમાં ૨૨ - શ્રી મલ્લિચંદ્રજી અંબડ શ્રાવક દેવલોકમાં ૨૩ શ્રી દેવચંદ્રજી અમર દેવલોકમાં ૨૪ શ્રી અનંતવીર્યજી શ્વાતિબુધ્ધિજી દેવલોકમાં પ્રશ્ન- [૩૭૨] ભગવાનની વાણી ૩૫ ગુણોવાળી હોય છે તે ગુણો કયા કયા ? ઉત્તર- પ્રભુની વાણીમાં નીચે મુજબ ૩૫ ગુણો હોય છે. (૧) અતિશય સંસ્કારથી ભરેલાં જ વચનો બોલે. (૨) એક યોજનમાં બેઠેલી સર્વ પર્ષદા સરખી રીતે સાંભળી શકે. ' (૩) હલકા શબ્દોના પ્રયોગો વિના, માનવાચક શબ્દોથી ભરેલી વાણી. (૪) મેઘનાદની જેમ સૂત્ર અને અર્થની ગંભીરતા વાળી વાણી. (૫) માઈક વિના જ ચારે બાજુ પ્રતિધ્વનિ નીકળે તેવી વાણી. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162