Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 20
________________ ૧૧ શ્રોત્ર'દ્રિય હાય છે પંચેન્દ્રિય જીવના ચાર વર્ગ છે: નારક, તિય ઇંચ, મનુષ્ય, અને દેવતાઓ. આજ સંસારમાં રહેલી ચાર ગતિ ગણાય છે. નરક સાત હાવાથી તેમાં ઉપજનાર નારક જીવાના સાત વર્ગ થઈ શકે. તિય ચના પાંચ વર્ગ છે: જળચર (માછલાં વગેરે ) સ્થળચર (ચાપગાં પશુ), ખેચર ( પક્ષીએ, ) ઉપરિસર્પ ( પેટે ચાલનારા સર્પ) અને ભૂજ઼પરિસ ( પડખાની બાજુથી ચાલનાર નેળિયા વગેરે ) મનુષ્યના ત્રણ વર્ગ છે:—કર્યું ભૂમિજ, અકમ ભૂમિજ અને અંતની પજ. ૧૩ ભૂમિ એટલે કામધંધાથી નિર્વાહ કરનારા પ્રદે શમાં જન્મેલા તે કર્મ ભૂમિજ. આપણે બધા એ વના છીએ. ર કામધંધા વગર ફ્કત ઈચ્છા મળે નિર્વાહ કરનાર પ્રદેશમાં જન્મેલા તે, અકર્મ ભૂમિજ. ૩ જંબુદ્રીપની માહેર લવણુ સમુદ્રમાં ૫૬ અંતદ્વીપ ગણાય છે, તેમાં જન્મેલા તે અતીપજ. ૧ આકાશમાં ઉડનારા. ૨. અસિ—તરવારવડે ક્ષત્રિયરૂપે, મસિશાહીવડે એટલે વિણકરૂપે અને કૃષિ-ખેતીવાડી એટલે ખેડુત પે. આ ત્રણે વર્ગોના માણુસા ક ભૂમિજ કહેવાય ૩ કલ્પવૃક્ષવડે નિર્વાહ કરનારા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108