Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
પર
(દુહા) ગુરૂ દીવેા ગુરૂ દેવતા, ગુરૂ વિના ધાર અધાર;
જે ગુરૂ વાણી વેગળા, તે રડવડીઆ સંસાર.
ભાવાર્થ :—આ સંસારમાં રડવડી રડવડી કાણુ મરે છે? જે ગુરૂની વાણીથી એટલે તેના ઉપદેશથી વેગળા રહે છે તે. કારણ કે આ ઘાર મંધારા જેવા સ'સારમાં દીવા સરખા ગુરૂ છે અને દેવતા સમાન પણ ગુરૂ છે, જેમ દીવાથી સ` દેખાય એમ ગુરૂના ઉપદેશથી આખા સંસારની, પેાતાની અને મેાક્ષની પણ ખબર પડે, માટે ગુરૂને વિનય કરવા, તેમની ભક્તિ કરવી, તેમને સન્માન આપવું. શુધ્ધ અન્ન, કપડાં સ્થાન, દવા વગેરેથી તેમની સેવા કરી જ્ઞાન સંપાદન કરવાં.
જ્ઞાનનું બીજું સાધન પુસ્તક છે. એ પણ દીવા સમાન છે. જે વાત આપણને ન જણાઇ હાય તે પણ પુસ્તક રૂપી દીવા વડે દેખાય છે, જે વાત હજારા વર્ષ ઉપર કે માલા પર અની હાય કે બનવાની હાય, તે સર્વ પુસ્તક વડે માપણને જાણીતી થઇ પડે છે, માટે તેમને પણ આપણે વિનય કરવા તેમને બહુ સંભાળીને રાખવાં, તેમને વિશેષ ઉપયોગ થાય તેમ કરવું, પુસ્તકશાળાઓમાં પુસ્તકા રાખી સર્વેને તેના લાભ મળે તેમ કરવું. ચેાગ્ય કારણ વિના ભંડારમાં ભરી રાખી તેને સડવવાં કે ઉધેઇને ખવડાવી દેવાં એ તેની આશાતના છે.
જ્ઞાન શાળાઓ સ્થાપી બાળકાને ધમજ્ઞાન અને શુઘ્ન વ્ય. વહાર જ્ઞાન અપાવવુ જોઇએ એ પણ જ્ઞાનનું મહુ માન છે. ૧ ગુરૂવિનય ઉપર શ્રેણીક રાજા અને ચાર–ચંડાળની વાત શિક્ષકે બાળકાને સમજાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108