Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 81
________________ 97 પાઠ ૩૯ નીતિના મુખ્ય નિયમા, મર્ગાનુસારીના ૩૫ ગુણ ભાગ ૧ લા જૈનમાં માર્ગાનુસારી પુરૂષના પાંત્રીશ ગુણ કહ્યા છે. એ પાંત્રીશ ગુણામાં નીતિના ઘણા ખરા નિયમે સમાઇ જાય છે તેથી અહીંઆ તે ગુણેાની ટુંકી વ્યાખ્યા આપી છે. ૧ ન્યાયાન-ન્યાયથી ધન કમાવું અર્થાત્ પ્રમાણિક થઇ ઉદ્યોગ કરવા કેમકે પ્રમાણિકતા સાથેના ઉદ્યોગજ ધન મેળવવાના ખરા ઉપાય છે. ૨ અન્યગાત્ર વિવાહ-ખીજા ગેત્રિની ચેાગ્ય કન્યાને ચેાગ્યવયે પરણવું અર્થાત્ ગાત્રસબંધ તથા માળલગ્ન, વૃધ્ધલગ્ન અને કજોડાંને વર્જ્ય કરવાં. ૩ શિષ્ટાચાર પ્રશંસા-સદાચારનાં વખાણુ અર્થાત્, સારા પુરૂષાની સારી રીતભાતા તક્ પસદગી રાખવી, ૪ અંતરંગી શત્રુ ય-અતિકામ, અતિક્રોધ, અતિ લેાભ, અતિમાન, અતિમદ, અને મતિહષ ન કરવાં, કેમકે:અતિ સર્વત્ર વનયંત્ એ ખાસ નીતિ સિધ્ધાંત છે, ૧ ૫-૬ અયેાગ્ય સ્થાન ત્યાગ-ભયવાળાં સ્થળને છેડી સલામત જગ્યાએ રહેવુ. ૭-૮-૯ યોગ્યસ્થાન નિવેશ-ચેાગ્ય સ્થળે રહેવું. આના પેટામાં નિચે મુજબ બીજા નિયમે છે:-( ૧ ) ઉપદ્રવ સ્થળને છાડી દેવું. (૨ ) લડઇ સ્થળને છેાડવુ. (૩) ઘરમાં અનેક ૧ અતિ સઘળે ઠંકાણે છેડવું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108