Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 82
________________ ૭૩ માર્ગ ન રાખવા. (૪) અતિ ગુહ્ય સ્થળે ન રહેવું. (૫) અતિ ખુલાં સ્થળે ન રહેવું. ૧૦ પાપભય–પાપથી ડરવું અર્થાત્ ઉશ્કેરાઈ જતાં પણ ખુન વગેરે કરતાં ડર ખાઈને કામ ન કરવું. ૧૧ ગુણપ્રશંસા-સદ્ગુણુ પુરૂષોની પ્રશંસા કરવી. ૧૨ સાંગ–સારા જનની સેબત કરવી. ૧૩ માતૃપિતૃ ભકિત-માબાપની ભકિત કરવી અર્થાત તેમની આજ્ઞા પાળવી ૧૪ દેશાચાર પળન–અર્થાત જે દેશમાં રહેવું તે દેશના કાયદા અને રીતભાતને માન આપવું. ૧૫ આચિત વ્યય-આયપતને વાચત ખરચ રાખવું અર્થાત્ પદાશિ પ્રમાણે ખરચવું, ૧૬ અનુદ્વટ વેષ-સાદ પહેરવેશ રાખો . ૧૭ શાસ્ત્ર શ્રવણ-શાસ્ત્ર સાંભળવા-અર્થાત બુદ્ધિને અને અને હૃદય ખીલવવાના ઉપાય તરફ આદર રાખ. ૧૮ અછણે ભજન ત્યાગ-અજીર્ણ થતાં ઉપરા ઉપરી નહિ ખાવું-અર્થાત પાચનશક્તિ પ્રમાણે ખાવું. ૧૯ કાળે ભેજન-વેળાસર જમવું. ૨૦ ત્રિવર્ગ સાધના–ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગ સાધવા. ૨૧ આથ્યિ -પરેણાની આગતા સ્વાગતા સાચવવી. ૧– – સે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108