Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 83
________________ ૭૪ ૨૨ અભિનિવેશ ત્યાગ-હઠને ત્યાગ કરવા, અર્થાત કદા ગ્રહથી દૂર રહેવુ. ૨૩ ગુણી પક્ષપાત-ગુણિજનાને મદદગાર રહેવુ ૨૪ પ્રતિષિદ્ધ દેશકાળ ત્યાગ-દેશકાળ પ્રમાણે અયેાગ્ય સ્થાન વ વાં. સાહસ કરી નિષિદ્ધ દેશમાં જવું નહિ અને અકાળે કામ કરવું નહિ. ૨૫ વૃદ્ધ સેવા-મોટા જનાની સેવા કરવી. ૨૬ પાળ્ય પાષણ-આશ્રિત જનનુ પોષણુ કરવુ. ૨૭ સુવિશ્વશ્યકારિત્વ-વિચારીને કામ કરવું, ૨૮ વિશેષત-વિશેષ જાણતા રહેવું, અર્થાત્ વિવેક ધરવા. ર૯ લાકપ્રિયત્ન-લોક લાગણી સાચવવી; લેાક હિતનાં કામ કરવાં, દ્રવ્ય, પૈસે ખરચવા. ૩૦ લાલુત્વ-શરમવાળા થવું નિજ ન થવું. ૩૧ વિનય-માખાપ તથા ગુરૂ જનાના વિનય કરવા. ૩૨ દયાળુ-દીનપર દયા રાખવી. ૩૩ સામ્યદ્રષ્ટિ-મીઠી નજર રાખવી, અર્થાત ગુસ્સે નહિ થવું; અમી દ્રષ્ટિ રાખવી. ૩૪ કૃતજ્ઞતા-કરેલા ઉપકારને જાણતાં રહેવુ. ૩૫ ઇંદ્રિય જય-ઇંદ્રિયાને વશ રાખવી. કોઇ પણ માણુસ આ પાંત્રીશ ગુણુ પ્રમાણે વત્તન કરતા હાય તે જૈનધર્મીના માર્ગને અનુસરનારા થઇ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108