Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 65
________________ પટ્ટ ઉત્તમ એવા જિનપથી પડતાં પ્રાણીને ધમમાં પાછે સ્થિર કરવા એ સ્થિરીકરણ નામના છઠ્ઠો દનાચાર છે. સ્વમિ ધુંએની રૂડે પ્રકારે ભકિત કરવી તથા સ જીવ પર મૈત્રીભાવ રાખવા એ વાત્સલ્ય નામના સાતમા દર્શનાચાર છે. અન્ય ધર્મવાળા પણ જૈન ધર્મની પ્રશંસા કરે એવાં કાય કરવાં એ પ્રભાવના નામના માઢમેા દશનાચાર સમજવેા. પરીક્ષા પા૩૦ દર્શનના બે અર્થ કયા કયા ? દર્શનના આચાર પાળવાના ક્યા આઠ પ્રકાર છે ? પાડ ૩૧ શ્રી જિનેશ્વરની પુજા ભાગ ૧. રાગ અને દ્વેષ પ્રાણી માત્રના કટ્ટા શત્રુઓ છે. જે મહાન આત્માઓએ એ શત્રુઓને સંપૂર્ણ રીતે જીત્યા છે તેજ શ્રી જિનેશ્વર ભગવાન છે. શ્રી જિનેશ્વર ભગવાનની ભાવ સહિત પુજા કરતાં માપણામાં પણ રાગદ્વેષને જીતવાનું ખળ-વીય સ્ફુરી આવે છે અને એ સ્ફુરતાં બળ-વીર્યને ગાપવ્યાવિના તેને અનુસરી યથાશકિત આપણા આચાર રાખતા જઈએ તેા ૧ ૧ છુપાવ્યા વિના. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108