Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 45
________________ ૩૬ છે તેમને આશ્રવ કેહેવામાં આવ્યાં છે, અને જે કર્મને અંદર આવતાં અટકાવવાનાં કારણુ છે તેમને સવરૂપે ગણ્યાં છે. આશ્રવથી કર્મ અધાય છે. અને સંવરથી કખ ધ થતા અટકે છે. જેમ તળાવમાં ગરનાળાંવડે પાણી ભરાય છે, અને તેમનાં કમાડબંધ કરી દીધાં હાય તે। પાણી ભરાતુ અટકે છે, તેમ અહી જીવને તળાવરૂપે માનતાં તેમાં આશ્રવાથી કર્મરૂપ પાણી ભરાય છે, અને સંવરેથી તે ભરાતાં અટકે છે. આશ્રવ એ પાપના હેતુ છે. સ ંવર્એ ધર્મ છે. પૂણ્ય અને સંવરમાં જરા તફાવત છે, તે એ કે પુણ્યથી શુભકમ અંધાય છે, પશુ સંવરથી તા જીવના કર્મોના ક્ષય થાય છે, અને નવાં કર્મ બંધાતાં નથી. તેથીજ પુણ્ય અને ધર્મને જૈનમાં જુદા ગણવામાં આવે છે. સામાન્યપણે, હિંસા, અસત્ય, ચારી મૈથુન, અને રિગ્રહ એ પાંચ આશ્રવ છે, અને તેથી વિપરીત અહિં’સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ સવર કહેલાં છે; તા પણ અહીં તેમની વિશેષપણે એળખાણ આપવાના હેતુથી તેમનુ વિશેષ વિવેચન કરીયે તા આશ્રવના ખેતાલીશ પ્રકાર અને સંવરના સતાવન પ્રકાર છે. પરીક્ષા પાઠ ૨૦૦ આશ્રવ એટલે શું? સંવર એટલે શું? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108