Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 44
________________ ૩૫ | | પરિગ્રહ મમતા પૈશુન્ય - ચાડી કેધ ગુસ્સો રત્યરતિ – ઉચાટ માન અહંકાર પર પરિવાદ – નિંદા માયા – કપટ માયામૃષાવાદ – કુડકપટ – તૃષ્ણ મિથ્યાત્વ – બેટીશ્રદ્ધા પાપકર્મ કરવાથી આવતા ભવે નારકી અથવા તિર્યંચની ગતિમાં જવું પડે છે, અને મનુષ્યપણું મળતાં પણ હીન કુલ હીન શરીર, દુઃખદરદ, દુર્ભાગ્ય વગેરે પ્રાપ્ત થાય છે. માટે અઢાર પાપકસ્થાનકથી જેમ બને તેમ દૂર રહેવામાં સાર છે. લેભ પરીક્ષા પાઠ ૧૯ પાપ કેટલા પ્રકારે બંધાય છે ? તે પ્રકારોને શું કહેવાય છે ? પાપ કરવાથી શું થાય છે ? પાઠ ૨૦ આશ્રવ–સંવર, ભાગ ૧ લે. આશ્રવ એટલે આવવાનાં ગરનાળાં. સંવર એટલે ઢાંકણે આ ઉપરથી જૈન ધર્મમાં જે કમ ઉપાર્જન કરવાનાં કારણે ૧ ખુશી-દિલગીરી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108