Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 46
________________ જૈનમાં આશ્રવ-સંવર કેને કહેવામાં આવે છે? આશ્રવ કેનો હેતુ છે? સવર શું છે? પૂણ્ય અને સંવરમાં શું ફેર છે? પૂણ્ય અને ધર્મને જૈનમાં જુદા કેમ ગણ્યા છે? પાંચ આશ્રવ કયા? પાંચ સંવર કયા? આશ્રવના એકંદર કેટલા પ્રકાર ? સંવરના કેટલા પ્રકાર છે? પાઠ ૨૧ આશ્રવના ૪૨ ભેદ. ભાગ ૨. પાંચ ઇંદ્રિયો:-(શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શ) ચાર કષાયો -કોધ. માન, માયા, લેભ. પાંચ અવત:-(પ્રાણાતિપાત, મૃષાવાદ; અદત્તાદાન-મૈથુન, પરિગ્રહ, ત્રણ યમ:-મન, વચન અને શરીર. પચીશ ક્રિયા-ક્રિયાસંબંધી વધુ વિવેચન ઉપરનાં પુસ્ત કમાં આવશે.) આ રીતે કર્મને ઉપાર્જન કરવાના કર આશ્રવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108