Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 43
________________ ૩૪ વિવેક પુર્વક પુણ્ય કરવાથી પુણ્યાનુંબંધિ પુણ્ય બંધાય છે, અને વિવેકરહિત પુણ્ય કરવાથી પાપાનુબંધિપુણ્ય બધાય છે. પરીક્ષા પાઠ ૧૮ પૂર્ણ કોને કહે છે ? પાપ કોને કહે છે ? પૂણ્ય કેટલા પ્રકારે બંધાય છે ? પૂર્ણ કરવાથી શું થાય છે ? પૂણ્યના બે વિભાગ કયા છે ? પુણ્યાનુબંધી પુણ્ય કેમ બંધાય ? પાપાનુબંધિપુણ્ય કેમ બંધાય ? પાઠ ૧૯ પુણ્ય–પાપ. ભાગ ૨ જે પાપ અઢાર પ્રકારે બંધાય છે. તે અઢાર પ્રકારને અઢાર પાપસ્થાનક કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. પ્રાણાતિપાત – હિંસા રાગ –- પ્રીતિ મૃષાવાદ – જૂઠ દ્વેષ -- વિર. અદત્તાદાન – ચેરી કલહ – કજીયા મૈથુન વ્યભિચાર અભ્યાખાન – આવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108