Book Title: Jain Margdarshak Part 01
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 24
________________ ૧૫ કર્મોના પરમાણુ એને કર્મીના દળ કે દળિયાં કહે છે. તે બહું સૂક્ષ્મ હેાય છે. જીવ ઉપર તેનુ કવર વળે છે. તેને કાણુ-શરીર એટલે કર્મોનુ બનેલુ શરીર કહે છે તથા તેંજસ શરીર એટલે જે અન્ન પચાવવાના કામમાં આવે છે તે. આ બે શરીર જીવને હમેશ વળગ્યાં રહે છે. એક ભવથી ખીજા ભવમાં જતાં પણ તે સાથે જાય છે. ખરી રીતે કહીયે તે તેજ એ શરીર જીવને ખીજા ભવમાં તાણી જાય છે. જો એ બે શરી રથી જીવ છુટા થાય તેા તે મુકત થયા ગણાય છે. પરીક્ષા પાર્ડ ૯. કર્મ શબ્દના સામાન્ય અર્થ શે ? વિશેષ અર્થશે ? જીવને ઇશ્વર માનીયે તેા કર્મ એ શું છે? કર્મના દળ એટલે શું? કાણુ શરીર એટલે શુ? તેજસ શરીર શા કામમાં આવે છે ? એ એ શરીર જીવથી કયારે છુટા પડે છે ? પાઠ ૧૦ કર્મના વિભાગ. કર્મ એ જાતનાં છે: ઘાતિકમ અને અઘાતિકમ જે કર્માંના પરમાણુ જીવના મુખ્ય સ્વાભાવિક ગુણ્ણાના ઘાત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108